SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કલ્પસૂત્ર અર્થ તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં નિધૂમ-ધૂમાડા વગરની અગ્નિને જુએ છે. તે અગ્નિથી શિખાઓ ઉપરની તરફ ઊઠી રહેલ હતી. તે સફેદ ધી અને પીળા મધથી પરિસિંચિત હોવાને કારણે ધૂમાડા વગરની દેદીપ્યમાન, ઉજ્જવળ જવાળાઓથી મનહર હતી. તે જવાળાઓ એકબીજામાં મળેલી દેખાતી હતી, તેમાં કેટલીક જવાળાઓ મટી હતી. તે એવી રીતે ઊછળી રહી હતી જાણે કે આકાશને હમણાં પકડી પાડશે એમ દેખાતી હતી. તે જવાળાઓના અતિશય વેગના કારણે તે અગ્નિ ઘણે ચંચળ હતો. એ રીતે ચદમા સ્વપ્નમાં ત્રિશલાદેવી નિર્ધમ પ્રજવલિત અગ્નિને જુએ છે. મૂલ્ય: एमेते एयारिसे सुभे सोमे पियदसणे सुरूवे सुविणे दठूण सयणमज्झे पडिबुद्धा अरविंदलोयणा हरिसपुलइयंगी। વોલસ સુમિ સવ્વા પાસે તિસ્થરમાંથી जं रयणि वक्कमई, कुच्छिसि महायसो अरहा।१४८॥ અર્થ: આ જાતનાં શુભ, સૌમ્ય, પ્રિય છે દર્શન જેનું એવાં અને સુરૂપ સ્વપ્નાંને જોઈને કમળ સમાન વિકસિત નયનવાળી દેવી ત્રિશલાનાં શરીરનાં રોમે રોમ પ્રસન્નતાથી પુલકિત થઈ ગયાં, તે પથારી ઉપરથી એકદમ જાગૃત થઈ ગઈ જે રાત્રિએ મહાયશસ્વી તીર્થકરો માતાના ઉદરમાં આવે છે, તે રાત્રિમાં પ્રત્યેક તીર્થકરની માતા આ ઉપર કહ્યાં તે ચોદ સ્વપ્નોને જુએ છે. – સિદ્ધાર્થથી સ્વપ્ન-ચર્ચા મૂત્ર : तए णं सा तिसला खत्तियाणी इमेयारूवे ओराले चोइस महासुमिणे पासित्ता णं पडिबुद्धा समाणी हट्ट जाव हयहियया Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy