SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિશલાનું સ્વપ્ન-દર્શન +: ससिं च गोखीरफेणदगरयरययकलसपंडुरं सुभं हिययनयणकंतं पडिपुन्नं तिमिरनिकरघणगहिरवितिमिरकरं पमाणपक्खंतरायलेहं कुमुदवणविबोहयं निसासोभगं सुपरिमट्टदप्पणतलोवमं हंसपडवन्नं जोइसमुहमंडगं तमरिपुं मयणसरापूरं समुद्ददगपूरगं दुम्मणं जणं दइयवज्जियं पायएहिं सोसयंतं पुणो सोमचारुरूवं पेच्छइ सा गगणमंडलविसालसोम्मचंकम्ममाणतिलगं रोहिणिमणहिययवल्लहं देवीं पुन्नचंदं समुल्लसंतं ૬. રૂા . અર્થ: તે પછી છઠ્ઠા સ્વપ્નમાં ત્રિશલા માતા ચંદ્રને જુએ છે. તે ચંદ્ર ગાયના દૂધ, પાણીને કુવાર, જળના કણિયા અને રજત-ધટની માફક સફેદ હતો, શુભ હતા અને હૃદય તથા નયનોને અત્યંત પ્રિય હતું, પરિપૂર્ણ હતો, ઘેર અંધકારને નષ્ટ કરનારો હતો. પૂર્ણિમાના ચંદ્રની માફક પૂર્ણ કળાયુક્ત હતા, કુમુદ વનને વિકસિત કરનારે હતો, રાતની શોભાને વધારનારો હતો, સ્વચ્છ કરેલા દર્પણની જેમ ચમકી રહેલ હતે. હંસની માફક વેત હતું, તે તારાગણ અને નક્ષત્રમાં પ્રધાન હતો. રાતની શોભામાં અભિવૃદ્ધિ કરનાર હતો. તે અંધકારને શત્રુ હતો. કામદેવનાં બાણેના ભાથાં જે હતે. સમુદ્રનાં પાણી ઉછાળનારો હતો. વિરહની વેદના ભોગવનારાને વ્યથિત કરનારો હતો. તે સૌમ્ય અને સુંદર હતે. વિરાટ ગગન મંડળમાં સારી રીતે પરિભ્રમણ કરનારો હતે. જાણે આકાશમંડળનું હરતું ફરતું તિલક હોય તેવો હતો. રોહિણીના મનને આહલાદિત કરનારે, તેને પતિ હતો. એવા પૂર્ણ ચંદ્રને ત્રિશલાદેવી જુએ છે. મૂલ્ય: तओ पुणो तमपडलपरिप्फुडं चेव तेयसा पज्जलंतरूवं रत्तासोगपगासकिंसुयसुगमुहगुंजदरागसरिसंकमलवणालंकरणं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy