SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભસંહરણ: હરિબૈગમેલીને આવ્યાન અંતકુળ, પ્રાંતકુળ, કૃપણુકુળ, દરિદ્રકુળ, તુચ્છકુળ, ભિક્ષુકકુળ, વગેરેમ ભૂતકાળે આવ્યા હોય, વર્તમાને આવતા હોય, અથવા ભવિષ્યમાં આવે નિશ્ચયથી અરિહંતે, ચક્રવર્તીએ, બળદેવ, વાસુદેવ, ઉગ્રકુળમાં, ભોગકુળમાં રાજન્યકુળમાં, જ્ઞાતકુળમાં, ક્ષત્રિયકુળમાં, દવાકુકુળમાં, હરિવંશકુળમાં તથા તેવા પ્રકારના વિશુદ્ધ કુળ વંશોમાં અતીતકાળમાં આવ્યા હતા. વર્તમાનમ આવે છે અને ભવિષ્યમાં આવશે. H&: अत्थि पुण एस वि भावे लोगच्छेरयभूए अणंताहि ओसप्पिणि-उस्सप्पिणीहिं विइक्कंताहिं समुप्पज्जति, नाम: गोत्तस्स वा कम्मस्स अक्खीणस्स अवेइयस्स अणिजिन्नस्स उदएणं जन्नं अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छकुलेसु वा किविणकुलेस वा दरिदकुलेसु वा भिक्खागकुलेसु वा आयाइंसु वा ३, नो चेव णं जोणीजम्मणनिक्खमणेणं निक्खमिंसु वा ३॥ २२॥ અર્થ: પરંતુ આવો પણ ભાવ થયો છે કે જે લોકોમાં આશ્ચર્યભૂત છે. આવી ઘટના અનંત અવસર્પિણી, ઉત્સર્પિણી પસાર થતાં કવચિત બને છે. જ્યારે નામ ગોત્ર કર્મ ક્ષીણ થતું નથી, તેનું પૂર્ણ વેદને થતું નથી, પૂર્ણ રીતે નિર્જરતું નથી ત્યારે તે ઉદયમાં આવે છે તે વખતે અરિહંતે, ચક્રવતીઓ, બળદેવો, વાસુદેવ, અંતકુળમાં પ્રાંતકુળમાં, ભિક્ષકકળમાં, ભૂતકાળમાં આવ્યાં હતા, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં આવશે. પરંતુ તેઓએ ત્યાં ભૂતકાળમાં જન્મ લીધો નથી, વર્તમાનમાં લેતા નથી અને ભવિષ્યમાં જન્મ લેશે નહિ, :-- अयं च णं समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे माहणकुंडग्गामे नयरे उसमदत्तस्स माहणस्स कोडालसगो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy