SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર – * ગર્ભ સંહરણ ઉપર જણાવેલ સત્તાવીશ ભવના નિરૂપણનો સારાંશ એવો છે કે પ્રથમ તીર્થકર ઋષભદેવે અનેક ભવો પૂર્વે મરીચિને લક્ષ્ય કરીને જે કહ્યું હતું “કે તે અંતિમ તીર્થકર મહાવીર થશે.” તેજ મરીચિને જીવ છવ્વીસમાં ભવમાં દેવાનંદાના ગર્ભમાં આવ્યો અને ત્યાંથી સંહરિત થઈને ત્રિસલા રાણીના ગર્ભથી વર્ધમાનના રૂપમાં અવતરિત થયો. મૂલ્ય - समणे भयवं महावीरे तिण्णाणोवगए आवि होत्था-चइस्सामि त्ति जाणइ, चयमाणे न जाणइ, चुए मित्ति जाणइ ॥३॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાન (મતિ શ્રત અને અવધિ) થી યુક્ત હતા. “હું દેવભવમાંથી વીશ” એમ તેઓ જાણતા હતા. વર્તમાનમાં ચવું છું” તેમ જાણતા ન હતા. પરંતુ દેવભવથી ચવી ગયો છું,’ એમ તેઓ જાણતા હતા. વિવેચનઃ જે દેવ ભાવી જન્મમાં તીર્થકર બનનારા હોય છે તે તીર્થકરત્વની વિશેષતાના કારણે જીવનના અંતિમ સમય સુધી પણ અધિક કાંતિમાન અને પ્રસન્ન રહે છે પરંતુ અન્ય દેવ છ માસ પહેલાંથી વ્યવનના ભયથી ભયભીત બની જાય છે. કરમાઈ જતાં ફૂલની માફક પ્લાન થઈ જાય છે. ૧૯ સૂત્રમાં “રાયમાળે ન ગાળ” જે પાઠ આવે છે તેનું રહસ્ય બતાવતાં ચૂર્ણિકાર અને ટિપ્પણુકારે કહેલ છે કે – એક સમયમાં ઉપયોગ લાગતો નથી. મારી જીવોનો ઉપયોગ અંતર્મુહૂર્તને હોય છે પરંતુ ચ્યવનકાળ એક સમયને જ હોય છે. ૧૦૦ તેથી ચ્યવનકાળના અત્યન્ત સૂક્ષ્મ સમયને છદ્મસ્થ જીવ ચ્યવન કરી રહેલ છું, તેમ જાણી શકતા નથી. ત્રણ જ્ઞાન હોવાથી હું વ્યવી ગયો છું તેમ જાણે છે. ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy