________________
૭૪
સુખમાં રહેવાવાળા છે.
ચૈતન્ય – આત્મા સિદ્ધસ્વરૂપ છે. ભવ્યાત્માઓએ સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરી તેમાં તદ્રુપ થઈ પેાતાના સિદ્ધ સ્વરૂપનું ધ્યાન ધરવું. જેથી સર્વ પ્રકારે આત્માના અશ્વની પ્રાપ્તિ થાય.
સિદ્ધ પરમાત્મા આઠ કર્મના નષ્ટ થવાથી આઠ મહા ગુણના ધારક છે.
સિદ્ધ પરમાત્માના વણુ લાલ છે. તપ દ્વારા આત્માને શુદ્ધ કર્યાં છે. આથી તે તપાવેલા શુદ્ધ સુત્રના લાલ વણુ જેવા છે,
વળી નિરાગી મનુષ્ય લાલ વધુ જેવા હોય છે. સિદ્ધ પરમાત્મા કર્મરોગથી રહિત લાલ વર્ણવાળા હોય છે.
તેથી સિદ્ધ ભગવ'તની આરાધનાને પણ લાલ કહેવામાં આવ્યા છે. સિદ્ધ ભગવાનની પ્રતિમાનું સ્થાપન કરી તેમના પદરૂપ થવાની ભાવના કરવી. ત્રી. આચાય પદ:
વધુ પીત – પીળા; ગુણુ છત્રીસ.
આચાર્ય ભગવંત પચાચારના પાલન માટે દક્ષ હાય . છે. તેઓ અન્યને આચારનું પાલન કરાવે છે. તે અપ્રમાદપણે ધર્મના બોધ આપે છે. સમતારસથી ભાવિત છે. તેઓ ધીરજવાળા છે અને વિકથાથી મુક્ત હાય છે. તીર્થંકર પરમાત્માના નિર્વાણ પછી તેએ ધમી જીવને આધારભૂત છે. છત્રીસ વિશેષ ગુણ્ણાના ધારક છે. વાદીએથી વિજયી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org