________________
જાન્યુ.
તે અધર્મ છે. તમે તે પ્રજાના રક્ષણને બદલે તેનું ભક્ષણ કરે છે અને નિર્દોષ મૂક પશુઓને હણે છે. આનું પરિણામ અધોગતિ છે. તમે તે મુનિને કદર્શન કરીને નરકના દુઃખને આમંત્રણ આપ્યું છે.
રાણીનાં ઉપરોક્ત વચને સાંભળીને રાજા ભયભીત થયે. તેણે તરત જ સુભટ સહિત નદી નજીક રહેલા
મુનિને સન્માન સહિત મહેલમાં તેડાવ્યા. વિનયપૂર્વક - વંદના કરીને અત્યંત ક્ષમાયાચના માગી. પશ્ચાત્તાપ કરવા લાગે અને મુનિ પાસે પ્રાયશ્ચિત્ત માંગ્યું.
મુનિજને તે નિસ્પૃહ હેવ છે. માધ્યસ્થ બુદ્ધિવાળા હોય છે. મુનિ મહારાજે કહ્યું કે રાજાએ ઘેર પાપ કર્યા છે. છતાં પણ જે તે શ્રદ્ધાયુક્ત થઈ નવપદજીની આરાધના કરશે તે પાપને નાશ થવા સંભવ છે.
- ત્યાર પછી રાજાએ રાણીની સહાયથી મુનિમહારાજે - બતાવેલી વિધિ પ્રમાણે નવપદની આરાધના કરી. તેમાં રાણીની આઠ સખીઓએ અને પેલા સાતસો ઉલ્લક પુરુએ પણ રાજાના તપમાં સહયોગ આપી અનુમોદના કરી.
રાજ્યાકાંક્ષી તે એકવાર નજીકના સિંહરાજાનું રાજ્ય પડાવી લીધું હતું. આથી ઘેરભાવવાળા તેણે સૈન્યબળ એક કરી યુદ્ધમાં પેલા સાતસો પુરૂષોને હણી નાખ્યા. નવપદની • આરાધનાને બળે તેઓ માનવજન્મ પામ્યા પણ મુનિને કરેલા ઉપસર્ગના ફળરૂપે તે સર્વે કુષ્ઠરેગી થયા અને મહાદુઃખ પામ્યા.
શ્રીકાંતરાજાએ શેષ જીવન નવપદની આરાધનામાં વ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org