________________
નટના ના અતુ.
શી પણ એ
માટે આદેશ માંગે છે. શ્રીપાળની આજ્ઞા થતાં નટનું ટેળું હાજર થયું.
પણ આ શું?
મુખ્ય નટી ખેલ કરવાની ના પાડે છે. ઘણે આગ્રહ કરવા છતાં ખેલ કરવા ઊઠતી નથી. નટના નાયકે ઘણા ધમકી આપવાથી તે ઊઠી પણ ખેલ કરવાને બદલે સીધી! દેડીને બેઠેલા રાજપરિવાર પાસે પહોંચી માતાને ગળે. વળગી પડી અને “હે માતા “હે પિતા' કહીને રડવા લાગી.
ડીવાર પછી શાંત થઈને તેણે જણાવ્યું કે હે. પિતા! તમે મને જે સંપત્તિ આપી હતી તે સર્વ લૂંટાઈ ગઈ. પતિ પિતાને પ્રાણ બચાવવા ભાગી છૂટયો.
ધાડપાડુના સુભટે નેપાળદેશમાં મને સાર્થવાહને વેચી.. સાર્થવાહ બમ્બરકોટ નગરમાં વેશ્યાને વેચી. વેશ્યાએ મને નૃત્યકળા શીખવી નટી બનાવી.
મહાકાળ રાજાની નાટક મંડળીએ મને ખરીદી. બમ્બરકોટના મહાકાળ રાજએ પિતાની પુત્રી મદનસેનાને શ્રીપાળને પરણાવી તેમાં આ નાટકમંડળી ભેટમાં આપી. હું રાજા-રાણી પાસે જે નૃત્ય કરીને દિવસે દુઃખમાં વ્યતીત કરતી હતી. પરંતુ આજે તમને સૌને જોઈને મારું દુઃખ હું ખમી ન શકી. હું સુરસુંદરી છું. '
હા દેવ ! મયણાના દુઃખને જોઈને મારે ગર્વ
સમાતું ન હતું. આજે એ જ મયણાની દાસીરૂપે મારે નાચવાનું છે. ખરેખર તેણે કહ્યું હતું તેમ ધર્મથી જ સુખની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org