________________
૬૦
દુઃખા નાશ પામે છે, તે સમયે અનુભવેલે આનંદ હજી પણ મારા હૃદયમાં સમાતા નથી.
વળી મને સતત્ ભાસ થાય છે કે આજે મને પતિમેળાપ જરૂર થશે.'
પેાતાની પ્રાણપ્રિયાની વાત સત્ય કરવા શ્રીપાળ તરત જ પ્રગટ થયા અને માતાના ચરણેામાં નમી પડચા. મયણાએ અપૂર્વ સ્નેહે પતિને પ્રણામ કર્યાં. ત્રણે માનવી સુખસાગરમાં ગરકાવ થઈ ગયા.
ત્યાર પછી શ્રીપાળ માતા અને પત્નીને લઈને પેાતાની છાવણીમાં ગયા. માતા અને મયણાને યાગ્ય સ્થાને બેસાડયા, પછી અનુક્રમે આઠે રાણીઓએ આવીને માતાને અને મયણાને વંદન, વિનય કર્યાં. આ મિલન એટલે જાણે સુખના સાગર ઊછળતા હોય તેવુ મનેાહર દશ્ય લાગતું હતું.
પ્રજાપાલ રાજાને સમાચાર મળતાં તે પણ રાણી અને પરિવાર સહિત શ્રીપાળ પાસે આવ્યા, તેણે પોતાના નૃત્ય બદલ ક્ષમા માંગી. વળી શ્રીપાળનું અશ્વર્ય, સૈન્ય અને સમૃદ્ધિ જોઈ આશ્ચર્ય અનુભવી રહ્યો. અને થોપાળ પ્રત્યે અહેાભાવ લાવી તેના ગુણગાન કરવા લાગ્યા.
ત્યારે જેણે ધર્મના પ્રભાવને જ મુખ્યતા આપી છે, તેત્રા શ્રીપાળે જણાવ્યું કે આ સર્વે પ્રભાવ નવપદજીની આરાધનાના છે.
સુરસુંદરીનું શું થયું હતું ?
આમ વાતાવરણ આનંદપ્રમોદથી ભરપૂર થયું હતું. ર્યા અનુચર ખબર આપ્યા કે નટનું ટાળુ ખેલ ભજવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org