________________
૫૦
છતાં અવસર ઓળખીને તેણે વીણા હાથમાં લીધી અને તાર છેડયા. ઘેાડી જ ક્ષણામાં આખી સભા મૂર્ચ્છિત થઈ ગઈ. તે લાગ જોઇને કૂબડાએ રાજાએ વગેરેનાં મુગટ અને આભૂષણેા ઉતારી લીધાં અને પુનઃ મધુર સ્વર છેડવા જેથી સભા જાગ્રત થઈ, પણ આ શું? આભૂષા કોણે ઉતારી લીધાં?
લે કઈ વિચાર કરે તે પહેલાં તારાજકુ’વીએ શ્રીપાળના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. કૂબડાને વરમાળા ? કાગડાને કેટે સેાનાની કઢી ? રાજા-પ્રજા સૌ દુ:ખી થઈ ગયાં. ત્યાં તે શ્રીપાળ પેાતાના અસલ સ્વરૂપે પ્રગટ થયા. ત્યારે સૌ સાશ્ચર્ય વિચારવા લાગ્યા કે મહાદેવ અને પાર્વતી જેવા આ નવદ‘પતી કેવાં શૈલી રહ્યાં છે.
આખાય દરબાર લગ્નત્સવમાં ફેરવાઇ ગયા. શ્રીપાળ અને ગુણસુંદરીનાં લગ્ન થયાં. અને દૈવી સુખને માણી રહ્યાં છે.
પૂર્વના અશુભના યુગ પૂરા થયા અને ચારે દિશાએથી પુણ્ય જાગ્યા હતા. શ્રીપાળરાજા તે મળેલા સુખથી સંતુષ્ટ હુતા, પશુ પુણ્યને આવા ધર્માંત્મા કયાંથી મળે ?
શ્રીપાળ અને ત્રૈલાકથસુંદરી
એક દિવસ શ્રીપાળ રાજા રાજદરબારમાં બેઠા હતા. ત્યાં એક પરદેશી પુરુષે પ્રવેશ કર્યાં. શ્રીપાળને જોઈ તે આશ્ચર્યમુગ્ધ થયા. પછી તેણે શ્રીપાળને એક આશ્ચર્યકારી ઘટના કહી સંભળાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org