________________
૪૮
「
પગ પાતળા, પૂર્ણ કૂબડાનું રૂપ બન્યું.
આવું કૂબડાનું રૂપ કરીને શ્રીપાળ ઊપડ્યા. એકવાર. શ્રીપાળનું રૂપ જેવા ઉજજૈનમાં લેાકો ઊમટયા હતા. અહી' તેનું કુરૂપ જોવા ટોળેટોળાં ઊભરાવા લાગ્યાં. એમ કરતાં કૂબડા જ્યાં રાજકુમારા વગેરે વીણા શીખતા હતા ત્યાં પહેાંચ્યા. સૌની નજર તેના તરફ ગઈ અને હાસ્યનું મેનુ શ્રી વળ્યું. વળી સૌ કટાક્ષયુક્ત વાણીથી તેને ખેલાવવા લાગ્યા, ‘હે કૂબડાજી ! આવા સુંદર રૂપવાળા તમે કયાંથી આવા છે. અને આવવાનું શું પ્રયેાજન છે ?'
કૂબડા: ‘હું દૂર દેશથી આવ્યા છું અને પ્રયેાજન તા. તમારા સૌનું જે પ્રત્યેાજન છે તે જ છે.' આ કથના શ્રવણુથી વળી પુનઃ હાસ્યનું એક મેજુ ફરી વળ્યું.
કૂખડાજી તા સીધા વિદ્યાચાર્ય પાસે પહોંચ્યા, તેમની પાસે ભેટલું ધરીને વિદ્યાપ્રાપ્તિ માટે વિનંતી કરી. વિદ્યા ચા સૌની જેમ તેને પણ એક વીણા આપી અને વામનજીએ વીણાના તારને “એવા છેડવા કે સર્વે તાર વીણાથી રિસાઈને દૂર જઈ પડચા. પુનઃ હાસ્યનું માજુ ગુંજી ઊઠયુ'.
મ
આમ કરતાં કસોટીને દિવસ આવી પહોંચ્યા. રાજ દરબાર ખીચખીચ ભરાઈ ગયા હતા. રાજકન્યા મેળવવાના મનેાથવાળાની મોટી ભીડ હતી. તેમાં વળી વીણા સાથે. સો ઊમટા હતા. રાાએ, રાજકુમાર, નગરપતિએ, શ્રીમંત કુટુ'બનાં સંતાને, યાપારીઓ, ખેડૂતા, ગાવળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org