________________
પાઠ : ૫) સૃષ્ટિની રચનાના છ દ્રવ્યો જગતની રચનામાં છ દ્રવ્યો છે. જે સ્વયં સ્વયંસંચાલિત ક્વિાવાળા છે. સૃષ્ટિમાં વ્યાપેલા છે. અને સૌના ગુણ પ્રમાણે પરિણમનશીલ હોય છે. આ સૃષ્ટિ કોઇ બનાવતું કે બગાડતું નથી. પણ આ છ દ્રવ્યોના ગુણધર્મોની કાર્યશીલતા વડે સ્વયં સંચાલન થયા કરે છે. છ દ્રવ્યોના નામ છે ૧. જીવસ્તિકાય, ૨. પુદગલાસ્તિકાય, ૩. ધર્માસ્તિકાય, ૪. અધર્માસ્તિકાય, ૫. આકાશાસ્તિકાય, ૬. કાળ.
આ છ દ્રવ્યોનું વર્ગીકરાણ છે ૫ અસ્તિકાયદ્રવ્યો | ૫ અજીવ દ્રવ્યો ૧ ચેતનદ્રથ ૧ રૂપી પ અરૂપી દ્રવ્યો ૧ જીવાસ્તિકાય ધર્માસ્તિકાય | જીવ પુદગલાસ્તિકાય જીવાસ્તિકાય ૨ ધર્માસ્તિકાય અધર્માનિય
ધર્માસ્તિક ૩ અધર્માસ્તિકાય આદ્રશસ્તિષય
અધર્મોકિય જ આકાશાસ્તિકાય પુદગલાસ્તિકયા
આશાસિત્રય ૫ પુદગલાસ્તિકાય નળ
કાળઅપ્રદેશ) અરૂપી દ્રવ્યો પોતાના ગુણધર્મથી જણાય છે. જેમકે ધર્માસ્તિકાયનો ગુણ જીવ અને પુદગલોને ગતિમાં નિમિત્ત થવાનો છે. જીવ ચૈતન્ય લક્ષણથી જડ દ્રવ્યોથી જુદો જણાય છે. અજીવમાં અરૂપી દ્રવ્યો છે પણ તે ગુણ સામાન્ય છે. પુદગલ દ્રવ્ય એક જ રૂપી છે તે તેના વર્ણાદિથી સમજાય છે. પુદ-ભરાવું, મળવું.ગલ-ગળવું, ખરજવું. આથી પુદગલ દ્રવ્ય વિનાશી કહેવાય છે.
અસ્તિકાય દ્રવ્યમાં કાળ નથી કારણ કે તે અપ્રદેશી છે. અજીવ દ્રવ્યોમાં જીવ નથી કારણ કે જીવ ચેતન છે. અરૂપી દ્રવ્યોમાં પુદગલ નથી કારણ કે વર્ણાદિવાળું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org