SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૧૫) તેઉકાય સંસારી જીવોનું આયુષ્ય દ્વાર તિર્યંચના પ્રકાર ઉત્કૃષ્ટ આયુષ્ય પૃથ્વીકાય રર હજાર વર્ષ અપકાય ૭ હજાર વર્ષ ૩ અહોરાત્રિ વાઉકાય ૩ હજાર વર્ષ પ્રત્યેક વનસ્પતિ ૧૦ હજાર વર્ષ સાધારણ વનસ્પતિ સૂક્ષ્મ પૃથ્વીકાય આદિ ૪ અંતરૂમુહૂર્ત બેઈન્દ્રિય ૧ર વર્ષ તેઈન્દ્રિય ૪૯ દિવસ ચઉરિન્દ્રિય ૬ મહિના ગર્ભજ જલચર પૂર્વ કોડ વર્ષ ગર્ભજ ઉરપરિસર્પ પૂર્વ કોડ વર્ષ ગર્ભજ ભુજપરિસર્પ પૂર્વ કોડ વર્ષ ગર્ભજ ચતુષ્પદ ૩ પલ્યોપમ ગર્ભજ ખેચર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સંમૂર્છાિમ જલચર પૂર્વદોડ વર્ષ સંમૂર્ણિમ ઉરપરિસર્પ ૫૩ હજાર વર્ષ સંમૂર્છાિમ ભુજ પરિસર્પ સંમૂર્છાિમ ચતુષ્પદ સંમૂર્છાિમ ખેચર ગર્ભજ મનુષ્ય ૩ પલ્યોપમ સંમૂર્છાિમ મનુષ્ય અંતર્મુહૂર્ત જઘન્ય - જઘન્યથી તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય અંતરમુહૂર્તનું સમજવું. બાકીના મધ્યમ જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org - 65
SR No.004906
Book TitleJiva Tattvanu Parigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSomchand D Shah
Publication Year1990
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy