________________
ચરાગેબુ
જિનવર પ્રણિત તત્વોના રહસ્યોને સમજવાની અને આત્મ શ્રેયાર્થનો લાભ જેઓની પાસેથી મળતો રહયો છે, તેવા પૂજ્યપાદ આચાર્ય શ્રી ભદ્રંકરસુરીશ્વરજીને આ પુસ્તિકા વિનીતભાવે અર્પણ કરું છું.
વિનીત સુનંદાબહેન.
આભાર દર્શન
પ્રસ્તુત પુસ્તિકાના પ્રકાશનમાં વિવિધરૂપે મળેલા સહયોગ બદલ સૌનો આભાર માનું છું. જ પૂજયપાદ આચાર્ય શ્રી ભદ્રંકરસુરીશ્વરજી. આ લેખનમાં સૂચિત સુધારા અને માર્ગદર્શન માટે વિદૂષી સરળ સ્વભાવી
પૂ. શ્રી નંદીયશાજી. પ્રસ્તુત પુસ્તિકામાં પૂ. મુનિશ્રી જિતેન્દ્રવિજ્યજી પ્રેરિત સચિત્ર
જીવવિચાર અને નવતત્વમાંથી લીધેલા ચિત્રો માટે. * સૌજન્ય અને અર્થસહયોગ માટે શ્રી કરમણ નોંધા પરિવાર હસ્તે
જ્યાબહેન સોમચંદ ડી શાહ. નાઇરોબી - કેન્યા. જ શ્રી યશોવિજયજી જૈ. સં. પાઠશાળા, મહેસાણા પ્રકાશિત જીવવિચાર
પુસ્તકના અવલંબન માટે. લેખિકાના પ્રકાશિત પુસ્તકોને આવકાર આપતા આવેલા સૌ વાચક જિજ્ઞાસુ મિત્રોનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org