________________ (3) ખેચર :(આકાશગામી) આકાશમાં ઉડવાનું મુખ્ય સાધન પાંખ છે. આ જીવો લાંબો સમય સુધી આકાશમાં ઉડી શકે છે, તેથી તે પક્ષી કહેવાય. માખી જેવાને પાંખ છે પર લાંબો વખત તે ઉડી શક્તા નથી. તેઓ વિક્લેન્દ્રિય ગણાય છે. (1) શેમજ પક્ષી જેની પાંખો રૂંવાટીવાળી છે. કાગડા, કબુતરવિગેરે. 2) ચર્મજ પક્ષી છે. જેની પાંખો માત્ર ચામડીની છે.ચામાચિડીયા જેવા. આ ઉપરાંત બીડાયેલી પાંખવાળા પક્ષી તથા ઉઘાડી પાંખવાળા પક્ષી કે જે ઉડે બેસે તો પણ પાંખો તે જ પ્રમાણે રહે. આ પક્ષીઓના જન્મ મરણ આકાશમાં થાય છે. તે મનુષ્ય ક્ષેત્રની બહાર છે. તેનું જ્ઞાન કેવળીગમ્ય છે. IT SITEk ક GSTV - a - 8, 9. : -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org 45