________________
વેદ : નારકીઓ નપુંસક વેદવાળા હોય છે. તેથી કામવાસનાની તીવ્રતા હોય છે.
નારકી મરીને નારકી થતો નથી કારણ કે અસહય દુઃખો ભોગવે છે, તેથી કંઈક કર્મો ખપે છે. પરંતુ પાપમય જીવન હોવાથી નારકી મરીને દેવ પણ થતાં નથી. પ્રાય તિર્યંચ ગતિ પામે છે, અને માનવ જન્માણ પામે છે.
ભેદ : પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે. શરીર : વૈક્રિય હોય છે. નાનું મોટું થઈ શકે.
સારાંશ : નરકનું વર્ણન જાણીને સમજદાર કે સુખવાંછુ ક્યો જીવ કુકર્મો કરવા તૈયાર થશે ? જો કે વિચિત્રતા એ રહી છે કે એવા જીવો બિચારા આ હકીકત જાણતા નથી જાણે તો સાચી માનતા નથી, માને તો મરણીયા થઈ જીવે છે.
આ ચોથા વર્ગથી દૂર થવા, ત્યાં જવું જ ન પડે તે માટે તીવ્ર કષાયનો ત્યાગ કરવો, અતિ આરંભને ત્યજવા, હિંસાદી ભાવોને શામાવવા, પાપસ્થાનકોમાં જાગૃત થવું, સવ્યસનનો ત્યાગ પરસ્ત્રીનો ત્યાગ, રાત્રિભોજન જેવા પ્રકારોનો ત્યાગ કરવો. હિંસાદિ કર કર્મોથી દૂર રહેવું, રૌદ્રધ્યાન તે કરવું જ નહિ. જીવને શુભભાવમાં જોડી રાખવો.
१ रत्न प्रभा
परमाधामी
॥५. धूम प्रभा
२शकरा प्रभा
૬. તH: બM
३.वालुका प्रमा
૭. તH: તમઝમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org