________________
વનસ્પતિ ઉગે ત્યારે અનંતકાય હોય છે, જો તે અનંતકાય હોય તો અનંતકાય રહે છે. અને નહિ તો તે પ્રત્યેક વનસ્પતિરૂપે પરિણમે છે.
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાઉકાય એ ચારેય સુક્ષ્મ જીવો છતાં, એક શરીરમાં એક જીવો હોય છે. વનસ્પતિમાં સૂક્ષભેદના જીવો, એક શરીરમાં અનંત જીવો હોય છે. તેથી વનસ્પતિના સાધારણ અને પ્રત્યેક બે ભેદ છે. પૃથ્વીકાયાદિનો બીજો ભેદ નથી.
કૃત્ત (મોર)
પત્ત થયાં છે.
– છત્ર
– થડ
વિશ્વના
મૂલ
ઈન્દ્રિય એક સ્પર્શેન્દ્રિય હોય છે. મનુષ્ય વિચાર સહિત પ્રાણી છે. નિરર્થક કે વિશેષ વિરાધનાથી બચવા, અને તેના પરિણામ ભોગવવા પડતા દુ:ખથી છૂટવા, વનસ્પતિશાસ્ત્ર જાણવું જરૂરી છે. વિજ્ઞાનની કોઇ પ્રયોગ શાળા એ રહસ્ય નહિ આપી શકે. વીતરાગ વિજ્ઞાનમાં એ રહસ્ય જાણવા મળશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org