________________
૨. સંસારી જીવના સંસ્થાન (મનુષ્ય).
સંસ્થાન-શરીરની આકૃતિ. સંસ્થાનના પ્રકાર ૬ છે. ૧. સમચતુરસ્ત્ર
સંસ્થાન પર્યકાસને બેઠેલા અને ચારે છેડા એકસરખા માપવાળું સંસ્થાન, નિરોગી અને
સુંદર શરીર હોય છે. ૨. ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન છે. ન્યગ્રોઘ = વડલો. નાભિ ઉપરના અંગો શુભ
લક્ષણોવાળા હોય અને પ્રમાણયુક્ત શરીર હોય. ૩. સાદિ સંસ્થાના
નાભિ ઉપરના અંગો શુભ લક્ષણવાળા અને
સપ્રમાણ હોય. ૪. વામન સંસ્થાન છે જેના ઉદયથી ઠીંગણાપણું મળે. ૫. કુન્જ સંસ્થાન છે જેના ઉદયથી કુબડાપણું મળે. ૬. હુંડક સંસ્થાન છે જેના ઉદયથી હીનાધિક અંગો તથા બેડોળ
ઊંટ જેવા શરીર મળે.
સમચતુરસ્ત્ર ૪
વાસન
૨ જગીઘ ર
UH ૫
B "
કે સાદિ ઉલ
લH
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org