________________
૩. ઇંદ્રિય પર્યાપ્તિ
રસરૂપે પરિણમેલા પુદ્ગલો તથા શરીરરૂપે થયેલા પુદગલોમાંથી, ઇંદ્રિયોને યોગ્ય પુગલોને ગ્રહણ કરી ઈન્દ્રિય પણે પરિણાવવાની શક્તિ ને ઈન્દ્રિય પર્યામિ તે મનુષ્ય તથા તીર્થંચને અનુસરીને એક અંતર મુહૂર્તનો કાળ છે. ૪. શ્વાસોશ્વાસ પર્યાતિ જ
જે શક્તિ વડે જીવ, શ્વાસોચ્છવાસને યોગ્ય વર્ગણાના પુલો ગ્રહણ કરી શ્વાસોચ્છવાસરૂપે પરિણાવી તેને છોડે, તે શ્વાસોચ્છવાસ પર્યામિ, તે તિર્યંચ તથા મનુષ્યને આશ્રયીને અંતરમુહૂર્તનો કાળ છે અને દેવ તથા નારકીને આશ્રયીને એક સમયનો છે. ૫. ભાષા પર્યામિ જ
જીવ જે શક્તિ વડે ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ભાષારૂપે પરિણાવી તેને વિસર્જન કરે તે ભાષા પર્યામિ છે તેનો કાળ મનુષ્ય અને તિર્યંચ માટે અંતરમુહૂર્તનો અને દેવ તથા નારક માટે એક સમયનો છે. ૬. મન: પર્યાપ્ત છે
જે શક્તિ વડે જીવ મનને યોગ્ય પગલોને ગ્રહણ કરી મનરૂપે પરિગમાવી તેને વિસર્જન કરે તે મન: પર્યાપ્ત છે. તેનો કાળ ભાષા પર્યામિ પ્રમાણે છે.
પર્યાપ્તા : જે જીવ સ્વયોગ્ય પર્યામિ પૂરી કરે તે પર્યાપ્ત જીવ છે.
અપર્યાપ્તા : જે સ્વયોગ્ય પર્યાતિ પૂરી કર્યા વગર મરે તે જીવ અપર્યાપ્યા છે.
કોઈ પણ જીવ પ્રથમની ત્રણ પર્યામિ પૂર્ણ કર્યા પછી જ મરે અને તે જીવો અપર્યાપ્યા છે.
સ્વયોગ્ય પર્યામિ : એકેન્દ્રિય જીવને સ્પર્શેન્દ્રિય કાયબળ
શ્વાસોચ્છવાસ અને આયુષ્ય હોય તે પ્રમાણે અન્ય જીવો માટે સાથેના કોઠાથી સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
17 www.jainelibrary.org