________________
( પાઠ : ૨)
જીવ માત્રના લક્ષણ છે જ્ઞાન જાણવાની ક્રિયા. (વિશેષ ઉપયોગ) દર્શન જ જોવાની ક્રિયા. (સામાન્ય ઉપયોગ) ચારિત્ર આ પ્રવૃત્તિરૂપ ક્રિયા. વિર્ય છ શક્તિ, બળ, પુરૂષાર્થ. તપ ઇચ્છાશક્તિ ઉપયોગ જ જ્ઞાન - દર્શનરૂપ
નિગોદ તથા સૂક્ષ્મ જીવોથી માંડીને સર્વ જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી, જીવ માત્રમાં જ્ઞાન-દર્શન અર્થાત્ મતિ તથા શ્રુતજ્ઞાનનો ઉપયોગ અલ્પાશે પણ પ્રગટપણે હોય.
બીલ્લીની દોડ ઉદર પાછળ... મંકોડાની દોડે ગોળ પાછળ... પતંગીયાની દોડ જયોત પાછળ... કીડીની દોડ સાકર પાછળ... માનવની દોડ ધન પાછળ સંતો દોડતા નથી શોધે છે. શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org