SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ પૂજય માતુશ્રી વિમળાબહેન જયંતિલાલ શાહના સ્મરણાર્થે પ્રસ્તુત પુસ્તકમાં યોગદાન આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. બિપિન જયંતિલાલ શાહ પૂજ્ય પિતાશ્રી જયંતિલાલ પૂનમચંદ શાહના સ્મરણાર્થે પ્રસ્તુત પુસ્તકમાં યોગદાન આપી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મંદા બિપિન શાહ વંદના વીતરાગી વીરને ચરણે નમાવું શિર રે. ત્રિશલાનંદન વંદુ તમને, મેરુ સમ મન ઘરરે. વીતરાગી, - વીરતાથી ઓપતી છે, આપની જીવનકથા ક્યાંય દેખાતી નથી, તનની અગર મનની વ્યથા, નીર અંતરનાં સદા (૨) સાગર સમા ગંભીર રે... વીતરાગી, તુમ વિના કોઈએ નથી, સમતાથી ઉપસર્ગો સહ્યા, વેણ કડવાં કોઈને આપે કદીયે નવ કહ્યાં, ધ્યાન આતમનું ઘર્યું (૨) બેધ્યાન નહીં જ લગીર રે, વીતરાગી, ગીત ગાયાં પ્રીતનાં ને, હૃદયમાં કરુણા ભરી, સત્યનો સંદેશ દીધો જ્યોત અહિંસાની ઘરી, દેજો આશીર્વાદ કે (૨) શ્રદ્ધા રહે મુજને ખરી... વીતરાગી, ૦ ૦ ૦ ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy