________________
અર્પણ - સમર્પણ
ગિરનાર ગિરિનો મહિમા મહાન, ૧ થયા નેમપ્રભુના કિલ્યાણ; એવા તીર્થનું પાવન સ્પર્શન, કરતાં નેમીપ્રભુનું લાધ્યું દર્શન; નિર્મળ દરિસને ચિત્ત પ્રસન, શુભ ધ્યાને ઉપયોગ સઘન; શુદ્ધ સ્વરૂપને ઝંખતુ મન, નેમી પસાથે લહ્યો અનુભવ કણ; સ્વરૂપ ચિંતન બન્યું લેખન, તેહનું આ પુસ્તક પરિણમન; હે ગુરુમા આપનું આ અર્પણ, કરું નેમીપ્રભુ ચરણે સમર્પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org