________________
રહેલી છે એવા પુરુષોને આનંદદાયક થાઓ.
ભાવાર્થ : આખરના આ શ્લોકમાં ગ્રંથકાર યશોવિજયજી વાચકે આ પૂર્ણ થયેલા ગ્રંથને ગુરુવર્યની સેવામાં સમર્પિત કરી ધન્યતા અનુભવી. તેઓ ભાવના કરે છે કે જેમને આ અધ્યાત્મસારમાં રુચિ થાય તે સૌને આ ગ્રંથ આનંદદાયક થાઓ. શ્રેયસ્કર થાઓ. અધ્યાત્મ જેવું ઐશ્વર્ય કે સારભૂત વસ્તુ જગતમાં અન્યત્ર અપ્રાપ્ય છે માટે ભવ્યાત્માઓ અધ્યાત્મરસનું પાન કરી શાશ્વત સુખને પામો.
-
-
-
-
-
-
- - -
-
-
- -
-
-
- -
-
-
-
-
-
- -
-
- -
-
“ભાવનાને વાસનારૂપ બનાવવી પડે. શુભ-પ્રશસ્ત ભાવનાઓ વાસનારૂપ, એટલે કે અવિનાશી બની જવી જોઈએ, સુદૃઢ બની જવી જોઈએ. એ માટે મન-વચન-કાયાથી પ્રયત્ન કરવો જોઈએ. કષાયો પર વિજય મેળવવો સરળ નથી. ચારેચાર કષાયો પર વિજય મેળવવાનો છે. એ વિજય, માત્ર ધર્મક્રિયાઓથી મળતો નથી. એના માટે ભાવનાત્મક પુરુષાર્થ કરવો પડે છે; જ્ઞાનાત્મક પ્રયત્ન કરવો પડે છે.
સંસારની ચાર પ્રકારની વાસનાઓનો ત્યાગ કરીને, એની (કષાયોની) પ્રતિપક્ષી ચાર પ્રકારની વાસનાઓને સ્વાધીન કરવાની
છે.”
સામ્ય શતકમાંથી
-
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org