________________
30
૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળાટ્રસ્ટ, આરાધના ભુવન, દાદર, મુંબઈ. (મુનિ શ્રી અપરાજિત વિજયજી મ.સા. ની પ્રેરણાથી)
૩૭. શ્રી જવાહરનગર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, ગોરેગામ, મુંબઈ
(પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી)
૩૮. શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત. (પૂ. પ્ર. શ્રી રંજનશ્રીજી મ.સા. પૂ.પ્ર. શ્રી ઇંદ્રશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ.પૂ.સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા. ની પ્રેરણાથી) ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઇ (પૂ. પંન્યાસપ્રવર શ્રીજયસુંદરવિજયજી ગણિવર્યની પ્રેરણાથી)
૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈ) (પૂ.પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી)
૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી.
(પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્યની તથા પૂ. પં. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી)
૪૨. શ્રી કોઈમ્બતુર જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતુર.
૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૪. શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ.
(પૂ. મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગદ્ગુરુ શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ. ૪૬. શ્રી પાર્શ્વનાથ શ્વે. મૂર્તિપૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (પ્રેરક – ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ. મ.)
૪૭. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ જૈનનગર, અમદાવાદ (પૂ. મુનિશ્રી સત્યસુંદર વિ. ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ - મુંબઈ (પ્રેરક-પૂ. મુનિશ્રી રત્નબોધિ વિજયજી) ૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ
૫૦. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઈ (પ્રેરક – મુનિશ્રી સત્વભૂષણ વિજયજી)
૫૧. શ્રી ગોવાલીયા ટેંક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક - ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.)
પર. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઈ. (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.) ૫૩. શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ.
(પ્રેરક – મુનિશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘ. (પ્રેરક - ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિ.) ૫૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ.
(પ્રેરક – મુનિશ્રી રાજપાલ વિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૬. સાધ્વીજી શ્રી સૂર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીજીના પાર્લા (ઈસ્ટ) કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org