________________
ગુચ્છક]
સાનુવાદ પરાક્રમને પ્રર્વસ, પુરુષનું કતલખાનું, લજજાને વિનાશ, અવિનયને મહોલે, કપ ટેનું ઘર, દુશમનાવટની ખાણ, શોકનું શરીર, મર્યાદાઓને ભેદ કરવાવાળી), રાગને આશ્રય, દુષ્ટ ચરિત્રનું ઘર, માતાને મોહાનું કારણ), જ્ઞાનની સ્કૂલના, શીળનું ક્ષોભન, ધર્મમાં વિન, સાધુઓને શત્રુ, સદાચારીઓનું દૂષણ, કમરજને બગીચે, મેક્ષમાર્ગની અર્ગલા, દરિદ્રતાનું ભવન, આશીવિષ સર્ષની જેમ ક્રોધી, મન્મત્ત કુંજરની જેમ કામાતુર, વાઘણની પેઠે દુષ્ટ હૃદયવાળી, ઘાસથી ઢંકાયેલા કૂવાની જેમ ગુપ્ત અંતઃકરણવાળી, કપટીની પેઠે સેંકડે ઉપરના ઉપાયને જનારી, દણગત પ્રતિબિંબની પડે દુર્ગાઢ સદુભાવવાળી, છાણાની આગની જેમ અંદરથી દહનશીલ, પર્વતના માર્ગની જેમ અનવસ્થિત ચિત્તવાળી, આંતરિક દુષ્ટ ગુમડાની જેમ કુથિત હૃદયવાળી, કાળા સાપની જેમ અવિશ્વાસપાત્ર, શચ્ચાની પેઠે (અર્થાત્ પથારી જેમ ચાદરથી ઢાંકેલો હોય તેમ) ગુણ માયાવાળી, સંધ્યાના વાદળના રંગની જેમ બે ઘડી રાગવાળી, સાગરના કલેલની પેઠે ચંચળ સ્વભાવવાળી, માછલાંની જેમ દુષ્પરિવર્તનશીલ, વાંદરાની જેમ ચંચળ ચિત્તવાળી, મરણની પેઠે નિર્વિશેષ (એટલે જેમ મરણ જેની પાછળ પડે છે તેને પીછો છોડતું નથી તેવી), કાળની જેમ નિર્દય, વરુણની પેઠે હાથમાં ફસાવાળી, જળની જેમ નીચે જનારી, કંજુસની જેમ ચત્તા હાથવાળી, નરકની જેમ ત્રાસ ઉપજાવનારી, ગધેડાની જેમ ખરાબ શીળવાળી, દુષ્ટ ઘોડાની પેઠે વશ ન કરી શકાય તેવી, બાળકની જેમ ક્ષણિક હૃદયવાળી, અંધારાની પેઠે દુઃખે પ્રવેશ કરી શકાય તેવી, ઝેરની વેલની પેઠે અનાશ્રણય, દુષ્ટ ગ્રાહની જેમ નવીન ગૃહને વ્યાપ્ત કરનારી, સ્થાનભ્રષ્ટ ઈશ્વરની જેમ અસ્તુતિ–પાત્ર, કિંપાકનાં ફળની પેઠે મુખે મીઠી, ખાલી મુડીની જેમ બાળકને લેભાવનારી, માંસના બડના ગ્રહણની પેઠે ઉપદ્રવકારી, બળતી ઘાસની પુળીની જેમ નહિ છોડનાર દહનશીલ, દુર્ભાગ્યની પેઠે દુર્લંઘનીય, ખોટા કાપણ (એક જાતના સિક્કા)ની પેઠે વિસંવાદસ્વભાવી, કેવીની પેઠે દુખે રક્ષણ કરાય એવી, અત્યંત ઝેરીલી, નિન્દ્રિત, દુષ્ટ ઉપચાર વાળી, છાછરી, વિશ્વાસ કરવાના માટે નાલાયક, અસ્થિર, કર્મે રક્ષણ કરાય એવી, મહામહેનતે જાળવી શકાય તેવી, દ્વેષકારી, કઠોર, તીવ્ર દુશમનાવટવાળી, રૂપ અને સૌભાગ્યને ગર્વ ધારણ કરનારી, સાપની ચાલની જેમ કુટિલ અતઃકરણવાળી, જંગલમાં ગમન માટે સ્થાનરૂપ, કુળ અને સ્વજનમાં ભેદ-ભાવ ઉત્પન કરનારી, પારકાને દો પ્રકટ કરનારી, કૃતન, બળથી શોભનારી, એકાન્તને હરનારા સૂઅરે, ચંચળ, માંગી લાવેલા વાસણની પેઠે મુખરાગ વિનાની, અંદરથી સંકડે ભાંગાવાળી, રજજુ વિનાને પાશ, લાકડાં વિનાનું અરણ્ય, અનાલિસ્ટનું ઘર (અર્થાત્ કામ-રાગમાં આળસને સદા ત્યાગ કરનારી), ન જોઈ શકાય એવી વિતરણ, નામ વિનાને રેગ, વિયોગ વિનાને વિપ્રલાપ, રોગ વગરને ઉપસ, સગી ચિત્તને વિભ્રમ, સમગ્ર સ્થળે વ્યાપ્ત તાપ, વાદળ વિનાની વિજળી, જળ વિનાને પ્રવાહ, સાગરને વેગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org