________________
ગુચ્છક]
સાનુવાદ અશ્વને વશ કરવા કામદેવે તૈયાર કરેલ ચાબુક ઈત્યાદિ જે ઉપમાઓ કેશપાશને અપાય છે તે પૈકી કેટલીક નિમ્ન-લિખિત પદ્યમાં નજરે પડે છે – "न जीमूतच्छेदः, स हि गगनविहारी, न च तमो
न तस्येन्दोमैत्री, न च मधु रास्ते हि मुखराः। न पिच्छं, तत् केकिन्युचितमसितोऽयं न च मणि
ગૃતુવા જ્ઞાતં વનવિપારો પૃદિશઃ I "–શિખરિણી અર્થાત આ કંઈ મેઘને કકડે નથી, કેમકે તે તે ગગનમાં વિચરે છે. વળી આ કંઈ અંધકાર નથી, કારણ કે તેને ચન્દ્ર સાથે દસ્તી નથી. આ ભમરા પણ નથી, કેમકે તે તે મુખર (ગુંજારવ કરનારા) હોય છે. આ પીંછું પણ નથી, કેમકે તે તે મેરને વિષે હોય છે. આ કૃષ્ણ મણિ પણ નથી, કેમકે આ તે મૃદુ છે. ( ત્યારે આ છે શું?) હા, જાણ્યું, એ તે હરિણાક્ષીને ઘન કેશપાશ છે.
લલાટ-કસ્તુરીના તિલકરૂપ કલંકને અનુભવ કરવા આવેલ અષ્ટમીને ચન્દ્ર, કામદેવને બિરાજવાની સ્ફટિકમય પીઠિકા.
લલાટગત તિલક-નેત્રરૂપ કમળમાંથી તેને સ્વીકાર કરે એ વિચાવવા ભી ગયેલું ભ્રમરનું બચ્ચું, મન્મથ મહીપાલની મુદ્રા. આ સંબંધમાં કહ્યું પણ છે કે– " केयूर न करे पदे न कटकं मौलौ न माला पुनः
___ कस्तूरी तिलकं तथापि तनुते संसारसारश्रियम् । सर्वाधिक्यमलेखि भालफलके यत् सुभ्रुवो वेधसा
નાનીઃ પુ તત્ર જન્મથમણીપાન મુદ્રા છતા –શાર્દુલ અર્થાત્ કરમાં કેયૂર નથી, પગમાં કડું નથી, મસ્તક ઉપર માળા નથી, છતાં કસ્તુરીનું તિલક સંસારની સારરૂપ લક્ષમીને વિસ્તાર કરે છે. બ્રહ્માએ સુન્દર ભવાવાળી સ્ત્રીના લલાટરૂપ પાટિયા ઉપર સર્વથી અધિક એ જે લેખ લખે, તે સંબંધમાં મદરૂપ મહીપતિએ કરેલી (એ) મુદ્રા (મહેર) હોય એમ અમે જાણીએ છીયે.
ભમરો–કામી જને ઉપર કટાક્ષરૂપ બાણ ફેંકવા માટે કામદેવે ગોઠવેલી કમાને, મદોન્મત્ત બનેલા વૈવનરૂપ કુંજરની મદ-લેખાઓ.
૧ કટાક્ષને ઉદ્દેશીને એમ પણ કહેવાય કે તે ગણેશિયાઓ છે. આનાથી હૃદયરૂપ ભીંતને ફાડીને મદન યુવકેના ચૈતન્યરૂપ સર્વસ્વનું હરણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org