________________
દ્વિતીય ગુચ્છક આત્મવિવેક
अस्थिस्थूणा ते काये, स्नायुबन्धनिबन्धने । વચા-માંસ-વત્તાઅન્ન, ફન્દ્રિયજ્ઞયોત્કૃò ॥ ? ॥ स्वकर्मनिगडाबद्धो, जीवो गुप्तिगृहोपमे ।
વસતિ તંત્ર વિત્ત !સ્ત્ર, મારું મા મા વૃથા ઃ ॥૨॥—યુમમ કારાગૃહ સમાન દેહને વિષે માહ——
શ્લા—-“ હાડકાં રૂપ થાંભલાથી ટેકવાયેલા, સ્નાયુરૂપ બન્ધ વડે બધાયેલા, ચામડી, માંસ અને ચરખીથી ઢંકાયેલા, ઇન્દ્રિયો રૂપ કોટવાલથી રક્ષણ કરાયેલા અને કેદખાનાની ઉપમાવાળા એવા જે ( દેહ )માં પેાતાનાં કર્મ રૂપ એડીથી બંધાયેલા જીવ વસેછે, તેમાં હે ચિત્ત! તુ ફાગટ મેાહ ન કર, ન કર.”૧–૨
-
कोशिकार कृमेः पश्य, दुःखं वेष्टयतः सतः । दुःखं भावि तवाप्येवं, ममत्वसहितस्य हा ॥ ३ ॥ મમત્વથી મુસીબત-શ્લા
પાતાની જાતને વીંટતા કાશેટાના કીડાનુ દુ:ખ તું જો. મમતાથી યુક્ત એવા તને પણ એવું દુઃખ હાય થરો. ’--3
કોશેટાના કીડા—
સ્પષ્ટી—રેશમના કીડા એ કંસારી જેવું પ્રાણી છે. શેતુરનાં પાંદડાં ઉપર મૂકાયેલાં રાઈના દાણા જેવડાં પીળા રંગનાં ચારસે ઈંડાં ગરમીથી સેવાય છે એટલે તેમાંથી કાળાશ પડતી ઇયળ જન્મે છે. જન્મતાં તેશેતુરનાં પાંદડાં ખાવા મંડી પડે છે અને પુષ્ટ થાય ત્યાં સુધી તે ખાયા કરે છે. કેટલાક મુલકામાં રેશમના કીડાને ઉછેરવા માટે ખાસ જગ્યા હોય છે. ત્યાં તેને પાળનારા કપડા ઉપર ઇંડાં રાખે છે. તેમાંથી ઇયળ જન્મતાં તેને શેતુરનાં પાંદડાં ખાવા આપે છે. તે છ સાત અઠવાડિયાં જીવે છે તેટલામાં તેા ચાર પાંચ વખત પેાતાની ખાલ ઉતારે છે. તે પૂરેપૂરી માટી થયા વિના કાંતવા માંડતી નથી. તેના માં
૧ જુએ કન્યાવાચનમાળા પુસ્તક બીજું, પાઠ ૮૦ મા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org