________________
शु-७४ ]
સાનુવાદ "तित्थयरा गणहारी, सुरवइणो चक्किकैसवा रामा ।
संहरिया हयविहिणा, सेसजिएसुं च का गणना ? ॥"-मायो मर्थात् दुष्ट विधये (णे) तीर्थ४२, गधर, छन्द्री, यवतीमा, वासुदेव। અને બળરામને સંહાર કર્યો છે, તે બાકીના (પામર) જેની તે શી ગણના?
આથી સમજાય છે કે ક્રર કાળના ઉપર કઈને કાબુ નથી–એના કાર્યને અટકાવી શકાય તેમ નથી. આ સંબંધમાં શ્રી મહાવીરના જીવનના એક પ્રસંગ તરફ ઉડતી નજર ફેંકીશું. આ પ્રભુના નિર્વાણ-સમયે ઈન્ડે એમને આયુષ્ય અપાશે વધારવા વિનતિ કરી કે જેથી એમના અનુયાયીઓને ધર્મ-ધ્યાનમાં ભસ્મ ગ્રહ પીડા ન કરે. પરંતુ એ વખતે એમણે ઈન્દ્રને શો જવાબ આપ્યો? એ જ કે
"हो शुक्र ! सुरालयश्चलति चेत् प्राची परित्यज्य चे
दादित्योऽप्युदर्थ प्रयाति जलधिः सीमां च चेन्मुञ्चति । आयुन त्रुटितं तथापि भुवने सन्धातुमत्र क्षमः
___ कोऽप्येवं क्षणमेकमाह भगवान् श्री वर्धमान'प्रभुः ॥"-शाई અર્થાત્ હે હરિ ! સ્વર્ગ ચલાયમાન થાય, પૂર્વ દિશાને છેડીને સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે કે સમુદ્ર મર્યાદા મૂકે તે પણ ગુટેલા આયુષ્યને એક ક્ષણ જેટલું પણ સાંધવાને માટે આ બ્રહ્માડમાં કઈ પણ સમર્થ નથી (એમ શ્રીવર્ધમાન પ્રભુએ કહ્યું). १ छाया--.
तीर्थङ्करा गणधारी सुरपतयः चक्रिकेशवा रामाः ।
संहृता हतविधिना शेषजीवेषु च का गणना ? ॥ २ सणावा" आः कष्टं प्रतिपालय त्रिजगतीनाथ ! प्रसद्य क्षणं
यत् तीर्थ न विबाधते तव दृशा निस्तेजितो भस्मकः । इत्युक्ते हरिणा जगाद य इदं कस्यापि नैतद् भवेत स श्री वीर जिनः प्रणटवृजिनः पुष्णातु वः सम्पदम् ॥"
___-शाईसविडित (१२, ७) ૩ સરખાવો દિતીય અંગ-શ્રી સૂત્રકૃતાંગના દ્વિતીય વૈતાલીય અધ્યયનના પ્રથમ ઉશગત નિમ્ન–લિખિત સૂત્ર –
" संबुज्झह, किं न बुज्ज्ञह, संबोही खलु पेच्च दुल्लहा ।
णो हूवणमंति राइओ, नो सुलभं पुणरावि जीवियं ॥१॥ डहरा बुड्ढा य पासह गब्भत्था वि चयंति माणवा । सेणे जह वट्टयं हरे एवं आउखयम्मि तुट्टई ॥२॥" [ सम्बुध्यध्वं किं न बुध्यध्वं सम्बोधिः खलु प्रेत्य दुर्लभा ।
नो खलु उपनमन्ति रात्रयो नो सुलभं पुनरपि जीवितम् ॥ बाला वृद्धाश्च पश्यत गर्भस्था अपि च्यवन्ति मानवाः। स्वेनो यथावर्तकं हरेत् एवमायुष्यक्षये त्रुट्यति (जीवानां जीवितम्)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org