________________
४१८ વૈરાગ્યરસમંજરી
[ પંચમ અમૃતનું એ પાત્ર છે અને જ્ઞાનાદિ ભાવ-રત્નોને એ ભંડાર કહેવાય છે (વાતે હે ભવ્ય !) તું વિક્રમની પેઠે એનું મનન કરજે.”—૧૫૦–૧પ
सार्वानुभवसिद्धात्मा-ऽनुमीयेत कथञ्चन।
ज्ञायेत सुखदुःखादि-लिडैः सत्तात्मकं हि तत् ॥१५२॥ સમ્યત્વનાં છ સ્થાને પ્રસ્તાવ–
–“સર્વશને અનુભવથી સિદ્ધ એવા આત્માનું (આપણા જેવાને ) કોઈક રીતે અનુમાન થાય છે. સુખ, દુઃખ વગેરે ચિહનાથી તે જણાય છે. આ પ્રમાણે સિદ્ધ થતું આત્માનું અસ્તિત્વ (લેકમાં) છે. ૧૫ર
प्रथमं गीयते स्थानं, द्वितीयं द्रव्यनित्यता ।
पर्यायानित्यता लोके, ज्ञातं श्रीगौतमप्रभुः ॥१५३ ।। સમ્યત્વનું દ્વિતીય સ્થાન–
પ્લે --“તે પ્રથમ રથાન કહેવાય છે અને બીજું સ્થાન દ્રવ્યની અપેક્ષાએ) નિત્યતા અને પર્યાયના પક્ષથી અનિયતા છે. આ સંબંધમાં શ્રીગૌતમ પ્રભુ ઉદાહરણરૂપ છે.”—૧૫૩
करोति सर्वकर्माणि, हेतुभिः कुम्भकृद् यथा ।
व्यवहारेण कर्ताऽऽत्मा, कर्तृकं तत् तृतीयकम् ॥१५४॥ ત્રીજું સ્થાન
આત્મા કુંભારની જેમ (મિથ્યાત્વાદિ) હેતુઓથી સર્વ કર્મો કરે છે, વાસ્તે તે વ્યવહારથી કર્તા છે. આ ત્રીજું કર્તુત્વરૂપ સ્થાન . _૧૫૪
भुङ्क्ते कृतानि कर्माणि, स्वयं तद् भोक्तृकं मतम् । चतुर्थं दर्शने स्थान-मग्निभूतिनिदर्शनम् ॥ १५५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org