________________
૪૩૬
વૈરાગ્યરસમંજરી
[ પંચમ
લાગ્યા અને તેણે વૈતાઢય' પર્વતની ‘તમિસ્રા' ગુફાના દરવાજા ઉપર દડથી પ્રહાર કર્યાં એટલે તેના અધિષ્ઠાયક કૃતા દેવે કરી નાખ્યું.
તેને બાળીને ભસ્મ
આની પાટે લઘુ વયમાં ઉદાયીને પ્રધાનાએ બેસાડચા. પિતાના શાકથી તેનું ચિત્ત વ્યગ્ર રહેતું હાવાથી પ્રધાનાએ રાજધાની ફેરવવા વિચાર કી. યોગ્ય સ્થળની શેાધ કરવા તેમણે માણસો મોકલ્યા. તેઓ ફરતાં ફરતાં ‘ગંગા’ નદીના કિનારે જયાં અગ્નિકાપુત્રને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું ત્યાં આવી ચડવ્યા. આ મહર્ષિની મસ્તકની તુંબડી ત્યાં દટાઇ ગયેલી તેની ઉપર એક પાડેલ’ નામનું ઝાડ ઉગ્યું હતું, તેના ઉપર બેઠેલા એક પાર્ટના મુખમાં પેાતાની મેળે પતંગિયાં આવી પડતાં જોઈ આ સ્થળને રાજધાની તરીકે પસંદ કરવામાં આવ્યું. અહીં ઉદાયી રાજા આવ્યા અને એનું નામ પાડલીપુર’ રાખવામાં આવ્યું.
આ સ્થળના પ્રભાથી એના સમગ્ર વૈરીઆ શાંત થઇ ગયા અને એના ચરણમાં શિર ઝૂકાવવા લાગ્યા. આ રાજાએ દાનવીર અને યુદ્ધવીર તરીકે જ નામના મેળવી એટલું જ નહિ પણ ખાર તે ગ્રહણ કરી, ચાર પર્ધાને દિવસે દેવ અને ગુરુનું વંદન, છ આવશ્યકાનું સેત્રન, પોષનું આચરણ વગેરે પુણ્ય કાર્યાં કરી તે ધર્મવીર તરીકે મશહૂર બન્યા. રાજ્ય કાર્યને ભાર હોવા છતાં સમય કાઢી તે ધર્મસ્થાનમાં જઇ ધાર્મિક ક્રિયા કરવા ચૂકતા નહિ. જૈન શાસનની દિવ્ય જાતિ ઝળહળતી રાખવા તે પૂર્ણ પ્રયાસ કરો.
એક વખત યુદ્ધમાં ઉદાસીના હાથે કાઈ એક ગામના ઠાકાર મા ગર્ચા અને તેના માલખચ્ચાં રખડતાં થઈ ગયાં. તેમાંનો એક છેક મેટા થઇ આવતાં પેાતાના પિતાનું વેર વાળવા તે અત્યંત આતુર બન્યા. પેાતાના દાવ સાધવા માટે તેણે ‘ઉજ્જયની’ના રાજા આશ્રય લીધે. આ રાજા ઉદાયીના દુશ્મન હતા એટલે તેણે અને મદદ કરવા હા પાડી. પેાતાનુ કામ પાર પાડવા તે ‘પાડશીપુર’ આવ્યા, પરંતુ પોતાના પાસે કાઇ પણુ રીતે સળે પડે તેમ ન લાગવાથી તેણે કપટથી દીક્ષા લઈ ધના બહાને ઉદાસીને શ્વેતરવાના વિચાર કર્યાં. આ રાજાના ધર્મગુરુ પાસે પેતે દીક્ષા લીધી, પરન્તુ રોહરમાં એક છરી સંતાડી રાખી. ગુરુને વિનય ? તે એવા સાચવવા લાગ્યા કે ગુરુએ રાજી થઇ તેનું વિનયરત્ન નામ પાડ્યું. ગ્રામનુગ્રામ વિહાર
૧ સરખાવે~~
Jain Education International
“ નમન નમનમે બે હૈ, હેાત નમે નાદાન; દગલબાજ દુના નમે, ચિત્તા ચાર કમાન.
For Private & Personal Use Only
33
www.jainelibrary.org