________________
ગુચ્છક
જમાલિને વૃત્તાન્ત
આ પદ્યમાં પ્રથમ નિદ્ભવથી જમાલિને નિર્દેશ કરવામાં આવ્યા છે, સ્થાનાંગ નામના ત્રીજા અંગ (સ. ૧૮૭)માં સાતમા સ્થાનકમાં ૪૧૧મા પત્રમાં સાત નિનવા યાને પ્રભુ મહાવીરની આજ્ઞાના ઉત્થાપકાના જે ઉલ્લેખ છે. તેમાં જમાલિનું નામ અગ્ર સ્થાને છે. આપ પાતિક નામના ઉપાંમાં પણ જમાàને નિનવ તરીકે ઉલ્લેખ છે. આવશ્યક નિયુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય (ગા. ૨૩૦૬-૨૩૩૨) વગેરે પાછળના ગ્રંથોમાં પણ એને નિહ્નવ તરીકે જ ઓળખાવેલ છે. એનું વધારે વિસ્તારવાળું અને તેથી કરીને વિશેષ માહિતી પૂરી પાડનારૂં વન તે ભગવતી નામના પાંચમા અ’ગ (શ. ૯, ઉં. ૩૩)માં
નજરે પડે છે.
સાનુવાદ
૪૦૩
વૈદિક અને ઐાદ્ધ સાહિત્યમાં તે એને વિષે કશે ઉલ્લેખ જ જણાતા નથી. આશ્ચયની વાત તે એ છે કે દિગબરીય સાહિત્યમાં મહાવીરના ભાણેજ કે શિષ્યરૂપે પણ એના નિર્દેશ નથી; કેમકે દિગ ંબર માન્યતા અનુસાર મહાવીર અવિવાહિત હાવાથી અને જમાઈ સલવે જ નહિ એ તે દેખીતી વાત છે. અત્ર આપણે એની આછી રૂપરેખા નીચે મુજબ આલેખીશું:
જમાલિ ક્ષત્રિય જાતિના હતા. વળી તે શ્રમણ ભગવાન મહાવીરના જન્મ-સ્થાન ‘ક્ષત્રિયકુંડના રહેવાસી હતા. એ મહાવીરની એન પ્રિયદર્શ નાના પુત્ર તેમજ મહાવીરની પુત્રી સુદનાને પતિ થતા હતા એટલે કે એ પ્રભુના ભાણેજ તેમજ જમાઇ એમ બેવડા સગા હતા.
એકદા મહાવીરસ્વામી ‘ક્ષત્રિયકુંડ”ના બહારના ઉદ્યાનમાં પધાર્યાં. તેમને વંદન કરવા જમાલિ ગયા અને તેમની દેશના સાંભળી તેણે જૈન ધર્મ સ્વીકાર્યાં એટલું જ નહિ, પણ દીક્ષા ગ્રણ કરવાની અભિલાષા દર્શાવી. ભગવાને કહ્યું કે શુભ કાર્ટીમાં ઢીલ ન કરવી એટલે એ તરત જ માતાપિતાની અનુમતિ મેળવવા ઘેર ગમ્યા. પુત્રના તીવ્ર વૈરાગ્ય જોઈ માતાપિતાએ અનુજ્ઞા આપી અને જમાલિએ માટી ધામધૂમ પૂર્વક પાંચસે પુરુષો સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. થાડા વખતમાં તે તેમણે સામાયિકાદિ અગ્યાર અગાનું અધ્યયન કરી લીધું, અને તેઓ તીવ્ર તપશ્ચર્યા પણ કરવા લાગ્યા.
Jain Education International
એક દિવસ જુદો વિહાર કરવાની ઇચ્છાથી પ્રભુ પાસે આવી અનુજ્ઞા માટે ત્રણ વાર તેમણે વિજ્ઞપ્તિ કરી, પરંતુ પ્રભુએ જ્યારે મૌન ન જ તૈયું ત્યારે રજા વિના તે પાંચસો સહચારી શ્રમણા સાથે સ્વત ત્ર વિચરવા લાગ્યા અને તેમ કરતાં કરતાં તે શ્રાવસ્તિ માં આવી પહેાંચ્યું. નીરસ, રૂક્ષ, તુચ્છ અને અનિયમિત ખાનપાનથી તેને પિત્ત-જવર આવ્યે. શ્માની વેદના વધી પડતાં તેણે પેતાને માટે સસ્તારક તૈયાર કરવા શ્રમણાને
For Private & Personal Use Only
www.jainelibrary.org