________________
શુઇક ]
સોનુવાદ
૩૮૩
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે પ્રશ્ન એ છે કે સર્વજ્ઞ પ્રાણીઓનાં ચિત્તને જાણે છે કે નહિ? નથી જાણતા એમ કહેશે તે તે અસવજ્ઞ ઠરશે અને જાણે છે એમ કહેશે। તા ખીજાથી તે બીજાનુ વેદન થાય છે એવી અમારી માન્યતા સિદ્ધ થાય છે.
વળી આપે જે નિયમ જ્ઞાનની સાથે અભેદ સિદ્ધ કરવા માટે મધ્યે છે તે જ જ્ઞાનની સાથે ભેદ સિદ્ધ કરે છે. જેમકે વિરુદ્ધ નીલ, પીત, હરિત વગેરે આકારના સમુદાયના આશ્રય લેનારૂં બીજાનું જ્ઞાન કાઇક વાર ઉપલબ્ધ થાય છે, જો તે જ્ઞાન તે આકારોને ગ્રહણ કરતું નથી એમ કહેશે તે તે જ્ઞાન નિરાકાર થવાનું અને જો તે આકારાને ગ્રહણ કરે છે એમ કહેશે તે એકી સાથે અનેક વિરુદ્ધ આકારના ગ્રહણથી જેટલા આકાર અનુભવગાચર થાય છે તેટલા આકારરૂપે તે જ્ઞાનમાં જરૂર ભેદના પ્રસંગ સ્વીકારવે પડશે. આ પ્રમાણે વિજાતીય પદાર્થાની જ્ઞાનની સાથે અભેદરૂપ મિત્રતાના સાધન માટે જે સહે।પલ'ભ ઉદ્યુકત છે, તે જ સહાપલભ અત્યત સજાતીય હાવાથી જ્ઞાનને પણ ભિન્નરૂપે પ્રતિપાદન કરે ત્યારે તે સહેાપલભના કાણુ સ્વીકાર કરે?
વળી સહેાપલભ નિયમરૂપ હેતુ-જ્ઞાનથી પદાર્થમાં અભેદતા કહી શકાય તેમ નથી, જેમકે જ્ઞાન દ્વારા સહેાપલભ નિયમથી જેમ પદાર્થને જ્ઞાનરૂપ માને. છે તેમ પદાર્થ દ્વારા સહેાપલભ નિયમથી જ્ઞાનને પદાર્થરૂપ માનવાને નષ્ટ પ્રસંગ કેવી રીતે દૂર કરશે ?
લક્ષ્ય
અર્થના ઉપધાન વિના આલંબન રહિત જ્ઞાનમાં ઉપલભ કે ઉત્પાદ સંભવતા નથી. એવી રીતે સહેાપલભરૂપ નિયમના સમપણાને ને વિનિગમનમાં કોઇ પણ પ્રમાણ ન હોવાથી બંનેમાં બંનેપણું જરૂર આવવાનું તેમજ અને દ્વારા પરસ્પર અર્થક્રિયામાં સાધકતા બાધકતા આવી પડવાનો, તેટલા માટે પ્રતિનિયત ઉપલભની સામગ્રીના સાહચર્યરૂપ નિયમથી સહેાપલંભ પણ જ્ઞાન અને પદાથ માં જરૂર થવા જોઇએ, અને વિરુદ્ધ ધર્મના સંબં ધના સાહચર્ય--નિયમથી પણ ભેદ થવાના એટલે વિધિ માટે કયા અત્રકાશ રહ્યો ?
આમ છતાં માની લઇએ કે જ્ઞાનમાં અને પદાર્થ માં અભેદતા છે તાપણુ અંધકારથી ઢંકાયેàા ઘડા પ્રકાશની સામે નક્કી ઉપલબ્ધ થાય છે અને તેથી ભેદના પ્રતિભાસ થાય છે; માટે આવા પ્રકારના ભેદપક્ષમાં પશુ–વિપક્ષમાં પણ હેતુ જતા હેવાથી એ હેતુ અનેકાન્તિક ( વ્યભિચારી) છે. આથી કરીને ભેદને બ્યાપક સહેાપલંભરૂપ નિયમ છે એ વાતનું નિરસન થાય છે, કેમકે ભેદની તપે!તાની કારણ સામગ્રી પદાર્થાંના ભેદમાં કારણરૂપ હેાવાથી સહેાપલંભના નિયમની સિદ્ધિ અશકય છે. જેમ પુત્રની સાથે પિતા આવ્યા ઈત્યાદિ સ્થળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org