________________
ગુચ્છક ]
સોનુવાદ
૨૫૭
દશકે એ ૨૮ ૧પ્રત્યેક–પ્રકૃતિ ઉમેરતાં એની સંખ્યા ૭૫+૮+૧૦+૧૦=૧૦૩ ની થાય છે. જો અન્યન-નામ-કર્મના તેમજ સંઘાતન-નામ-કર્મના ભેદ્દાના શરીરના પાંચ ભેદમાં અંતર્ભાવ કરીએ તા ૧૦૩ માંથી ૨૦ ઓછા થાય એટલે ૮૩ ની સંખ્યા થાય. તેમાં પણ વળી વર્ણ રસ, ગંધ અને સ્પર્ધાના અવાંતર ભેદો ન ગણતાં તેને એકેક જ ગણીએ તેા ખીજા ૧૫ ઓછા થાય. એટલે ૮૩ ૧૬=૬૭ થાય.
ગોત્રના ઉચ્ચ અને નીચ એમ બે પ્રકારો છે, જ્યારે આયુષ્યના નરકાદિ ચાર પ્રકારી છે.
२
૪૫ ઘાતિ-કમે† ઉપરાંત અસાતાવેદનીય, નીચ ગોત્ર અને નરક-આયુષ્ય તેમજ ૬૭ નામ પ્રકૃતિમાંના વર્ષોંચતુષ્કને પ્રશસ્ત તેમજ અપ્રશસ્ત એમ એ ભેદે ગણતાં ૭૧ થાય તે પૈકી ૩૪ એટલે કુલે ૪૫+૧+૧+૧+૩૪=૮૨ અશુભ કર્યાં છે. બાકી રહેલાં કર્યાં શુભ છે અને તેની સંખ્યા સાતાવેદનીય, તિર્યંચ આદિ ત્રણ આયુષ્ય, અવશિષ્ટ ૩૩૭ નામ-પ્રકૃતિ અને ઉચ્ચ ગોત્ર મળીને
૧+૩+૩૦+૧=૪૨ ની છે.
ગ
रौद्रार्तध्यानयोगेन, कषायविषयादिभिः ।
बध्नन्त्यशुभकर्माणि, केचित् दद्यशीतिधाऽत्र हा ॥ २७४॥ ૮૨ પ્રકારનાં અશુભ કર્મોના બંધ-
શ્લા॰-- રાત્ર અને આ ધ્યાનરૂપ (માનસિક) વ્યાપારથી તેમજ કષાયો,
૧ જેના અવાંતર ભેદો પડતા નથી તે પ્રકૃતિ પ્રત્યેક-પ્રકૃતિ’ કહેવાય છે.
૨ આ સંબંધમાં સ્પષ્ટતાની ખાતર ૮૨ એમ ગણાવી શકાય કે ૫ જ્ઞાનાવરણ, ૫ અંતરાય, ૯ દર્શનાવરણુ, નીચ ગાત્ર, અસાતાવેદનીય, મિથ્યાત્વ-મેહનીય, ૨૫ કષાય, સ્થાવરદર્શક, નરકની ગતિ, એની આનુપૂર્વી અને એનું આયુષ્ય એ નર્ક–ત્રિક અને તિર્યંચ ગતિ અને એની આનુપૂર્વી એ તિર્યંચ્-કિ એટલે ૫+૫+૯+૧+૧+૧+૨૫+૧૦+૩+ર અર્થાત્ દર તેમજ એકેન્દ્રિય જાતિ, દ્વીન્દ્રિય જાતિ, ત્રીન્દ્રિય જાતિ, ચતુરિન્દ્રિય જાતિ એમ ચાર જાતિ, અશુભ વિહાયેાગતિ, ઉપધાત, અશુભ વર્ણ, અશુભ ગંધ, અશુભ રસ, અશુભ સ્પર્શ, વજ્રઋષભનારાચ સંહનન સિવાયનાં પાંચ સંહનના અને સમચતુસ્ર સંસ્થાન સિવાયનાં પાંચ સંસ્થાના એટલે ૪+૧+૧+૧+૧+૧+૧+૫+૫=૨૦ અર્થાત્ કુલે ૬૧૧૨૦=૯૨,
૩ એ નીચે મુજબ છેઃ-~~
મનુષ્ય-ગતિ, મનુષ્ય-આનુપૂર્વી, દેવ ગતિ, દેવ-આનુપૂર્વી, પંચેન્દ્રિય-જાતિ, ઔદારિકાદિ પાંચે શરીર, ઔદારિકાદિ ત્રણે ઉપાંગા, વઋષભનારાચ સંહનન, સમચતુરસ્ર સંસ્થાન, શુભ વર્ણચતુષ્ટ, અગુરુલઘુ, પરાધાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, શુભ વિહાયેાતિ, નિર્માણુ, ત્રસદશક અને તીર્થંકર નાચ કર્યું.
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org