________________
___ [यतुर्थ
२३०
વૈરાગ્યસમંજરી " १ अरिहंत सिद्ध साहू, केवलिकहिओ सुहावहो धम्मो ।
एए चउरो चउगइ-हरणा सरणं लहइ धन्नो ॥ ११॥" અત્રે એ ધ્યાનમાં રાખવું કે ગમે તેવા ધર્મનું-કેવળ નામધારીનું-ધર્મના બહાના હેઠળ અધર્મને પ્રચાર કરનારા ધતિંગનું શરણ લેવાથી કંઈ શુકવાર વળે નહિ, એ તે જે ધર્મના પ્રરૂપક સર્વજ્ઞ હોય, જેની પ્રાપ્તિ પ્રબળ પુણ્યને આભારી હોય, જેનામાં મોક્ષ-સુખ પ્રાપ્ત કરાવવાની શક્તિ હોય, જે કલુષિત કર્મને કટ્ટો શત્રુ હોય, જે શુભ કર્મને ઉત્પાદક હોય, જેના આદિ અને અંત રમ્ય હાય, જે ત્રિકાલभाषित-विछिन्न राय, रेम, ४२१, भ२, व्याधि वगेरेन। विनाશક હય, જે અમૃતની પેઠે સંમાનિત હય, જેણે મદનનું અને મેહનું મર્દન કર્યું હોય, જેણે વિરેાધ સાથે વેર હોય, જે નરક-ગતિને વિરેધક હોય, જે ગુણ-ગણને પિષક હોય અને જે ખાલી બકવાદ કરનારાઓના માનને મોડનારે હોય તે ધર્મ શરણ્ય છે-વન્ધ છે–સર્વથા સેવનીય છે.
१ छायाअर्हन्तः सिद्धाः साधव: केवलिकथितः सुखावहो धर्मः । एतांश्चतुरश्चतुर्गतिहरणान् शरणं लभते धन्यः ॥ ૨ આ હકીકત ચતુ શરણની નિમ્ન–લિખિત ગાથાઓને આધારે આપી છે – " पवरसुकरहि पत्तं पत्तेहि वि नवरि केहि वि न पत्तं । तं केवलिपन्नतं धम्म सरणं पवन्नोऽहं ॥ ४२ ॥ [प्रवरसुकृतैः प्राप्तं पावरपि परं कैरपि न प्राप्तम् । तं केवलिप्रज्ञप्तं धर्म शरणं प्रपन्नोऽहम् ॥] पत्तेण अपत्तेण य पत्ताणि अ जेण नरसुरसुहाई । मुक्खसुहं पुण पत्तेण नवरि धम्मो स मे सरणं ॥ ४३ ॥ [पात्रेण अपात्रेण च प्राप्तानि च येन नरसुरसुखानि । मोक्षसुखं पुनः पा- णैव धर्मः स मे शरणम् ॥] निद्दलिअकलुसकम्मो, केयसुहजम्मा खलीकयअहम्मो । पमुहपरिणामरम्मो, सरणं मे होउ जिणधम्मो ॥ ४४ ॥ [निर्दलितकलुषकर्मा कृतशुभजन्मा खलीकृताधर्मः । प्रमुख-परिणामरम्यः शरणं मे भवतु जिनधर्मः ॥] कालत्तए वि न मयं, जम्मण-जर-मरण-वाहिसयसमयं । अमयं व बहुमयं, जिणमयं च सरणं पवन्नोऽहं ॥ ४५ ॥ कालत्रयेऽपि न मृतं जन्म-जरा-मरणव्याधिशतशमकम् । अमृतमिव बहुमतं जिनमतं च शरणं प्रपन्नोऽहम् ॥]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org