________________
ગુચ્છક ]
સાનુવાદ
“ ૧૨ો વસો ગઢો વં, ગદ્દો ગન્નય સોમયા | ગદ્દો વત્તી ગો મુત્તી, બદ્દો મોહૈ અસંયા ॥ ૬ ॥’-અનુ
ઉત્તરાધ્યયન, અ. ૨૦ અર્થાત્ અહા વર્ણ ! અહા રૂપ ! અહા આર્યની સામ્યતા ! અહા ક્ષમા ! અહા નિભિતા ! અને અહેા ભાગને વિષે નિઃસ્પૃહતા ! આ મુનિરાજને વંદન કરીને અજલિ જોડીને શ્રેણિકે તેમને પ્રશ્ન કર્યાં કે હું આર્ય ! તમે તરૂણ છે, છતાં તમે આ ભેગ-કાલમાં પ્રવ્રજ્યા કેમ ગ્રહણ કરી છે ? વળી તમે રાગગ્રસ્ત પણ જણાતા નથી, કેમકે સંયમ પાળવામાં તે કટિબદ્ધ છે. મુનિવરે જવાબ આપ્યા કે હે મહારાજ ! હું અનાથ છું. મારા કાઇ નાથ નથી તેમજ વળી મારા ઉપર અનુકંપા રાખે એવા કાઇ મને મિત્ર મળ્યે નથી; આથી મેં યુવાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી છે. આ સાંભળીને રાજાએ હસીને કહ્યું કે આપની રૂપ-સંપત્તિ વગેરે જોતાં આપ અનાથ હા એ મનાતું નથી, છતાં અનાથતાને જ લીધે જો આપે દીક્ષા ગ્રહણ કરી હાય તેા હું આપ જેવા પૂજ્યાના નાથ થાઉં અને મારા જેવા આપને સ્વામી અને પછી આપને મિત્રો, જ્ઞાતિ, ભાગ વગેરે બધું સુલભ છે. આના પ્રત્યુત્તર આપતાં મુનિવરે કહ્યું કે
૮ ૩બળા વિ બળદોઽસ, સેળિય ! માહિયા ! |
બળ્ળા ગળાહો સંતો, હ્રદ નાદો વિત્તિ ? ॥ ૨૨ 'અનુ॰ —ઉત્તરાધ્યયન, અ. ૨૦ અર્થાત્ હે શ્રેણિક ! હે ‘ મગધ ’ના અધિપતિ ! તું તારી જાતે પણ અનાથ છે અને જાતે અનાથ હાઇ તું (અન્યને) નાથ કેવી રીતે થઇશ? આ સાંભળીને વિશેષ સંભ્રાંત અને ચિકત થયેલા રાજા બોલ્યા કે મારે ઘેાડા, હાથી, મનુષ્ય છે, વળી મા પુર અને અંત:પુર છે; એથી કરીને તે હું મનુષ્ય સંબન્ધી ભાગા ભોગવું છું. વિશેષમાં મારી સર્વ અભિલાષાએ પાર પડતી હોવા છતાં હું અનાથ કેવી રીતે હું ? તેથી હે પૂજ્ય ! આપ અસત્ય ન દો. મુનિએ કહ્યું કે હે
૧ છાયા—
अहो वर्णः अहो रूपम् अहो आर्यस्य सौम्यता । अहो क्षान्ति: अहो मुक्ति: अहो भोगेऽसङ्गता ॥ ૨ સરખાવેશ—
यत्राकृतिस्तत्र गुणा वसन्ति । "
आत्मनाऽपि अनाथोऽसि श्रेणिक ! मगधाधिप ! | आत्मनाऽनाथः सन् कथं नाथो भविष्यसि ? |
૩ છાયા
Jain Education International
૨૨૧
66
For Private & Personal Use Only
www.jainelibrary.org