________________
૧૯૬
વૈરાગ્યરસમજવી
" "मेहणसन्नारूढो नवलख्खं हणेइ सुहुमजीवाणं । ઝિળા વનન્ત સદિગન્ત્ર યજ્ઞેળ । ’’–આર્યા
અર્થાત્ મૈથુન–સંજ્ઞાને વિષે આઢ થયેલા જીવ નવ લાખ સૂક્ષ્મ જીવેાને હણે છે, એમ સો પ્રરૂપ્યું છે; વાસ્તે પ્રયત્ન પૂર્વક તેના ઉપર શ્રદ્ધા રાખવી. ભાગવત પુરાણમાં એવા ઉલ્લેખ છે કે—
“ ચાન્તામિલાન્ધતામિશ્રા-નૌવાવાસ્તુ યાતનાઃ ।
મુત્તે નરો વા નારી વ1, મિથઃ સોન નિર્મિતાઃ || ''—અનુ॰ અર્થાત્ અન્યાન્ય સંગથી ઉત્પન્ન થયેલી એવી જે તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રોરવ વગેરે યાતનાઓ છે તેને નર અને નારી ભગવે છે.
[ ચતુર્થ
तपस्त्रिविष्टपे पूज्यं, तपसाऽऽवर्जिताः सुराः । सर्वेऽपि किङ्करायन्ते तत् तपो भो विधीयताम् ॥ १४८ ॥ તપનું ગૈારવ––
ગ્લા—જે તપ ત્રૈલોક્યમાં પૂજનીય છે અને જેનાથી વશ થયેલા સર્વે દેવા પણ ચાકર જેવા થઇ રહે છે, તે તપ કરો. ”-૧૪૮
सप्तानां घातको यो भू--दर्जुनाह्ययमालिकः । तपसा सिद्धिमापत् स, तत् तपो भो विधीयताम् ॥ १४९ ॥ તપનું આરાધન~~
લે-“સાતના ખુની એવા અર્જુન માળી જે તપથી નિર્વાણ પામ્યા તે તપ તમે કરા. '”–૧૪૯
અર્જુનમાલીની કથા—
સ્પષ્ટી—સમ્યક્ત્વનાં ત્રણ લિંગો પૈકી આગમ-શુશ્રુષાના અર્થાત્ જિનપ્રણીત આગમનું શ્રવણ કરવાની અભિલાષારૂપ પ્રથમ લિંગના ઉદાહરણ
૧ છાયા
मैथुन सारूढो नवलक्षीं हन्ति सूक्ष्मजीवानाम | केवलिना प्रज्ञप्तं श्रद्धातव्यं प्रयत्नेन ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org