________________
शुरछ ]
સાનુવાદ
નિમ્ન-લિખિત પંક્તિ ટાંચણરૂપે રજી કરવામાં આવે છેઃ—
'स्थूलभद्रनामस्मरणं चतुरशीतिजिनचतुर्विंशतिकां यावद् भविष्यति "
આ ચેાગીશ્વરની આપણે જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે આકાશ જેવડા કાગળ હાય, મેરુ' જેવડી કલમ હાય, ‘સ્વયંભૂરમણ' સમુદ્ર જેટલી શાહી હાય અને સ્વયં સરસ્વતી લેખિકા હાય તેપણ એમના ગુણાનું સવિસ્તર વન થઈ શકે તેમ નથી. એટલે આપણે શ્રીજયાનંદસૂરિષ્કૃત શ્રીસ્થૂલભદ્રચરિત્ર (પૃ. ૩૫-૩૬)માંનાં કેટલાંક ( નિમ્નસૂચિત ) પદ્યોના ઉલ્લેખ કરી સતાષ માનવા પડશે.
""
66
'श्रीस्थूलभद्र ! शकटालकुलावतंस !
Jain Education International
विश्वत्रयीविमलमानसराजहंस ! |
सम्यक्सलीलशुचिशीलगुणैकशंस !
जीयाः प्रभो ! रचितसिद्धिरमारिरंस || ५४९ ॥ - वसंत
गिरौ गुहायां विजने वनान्तरे
૧૮૯
वासं श्रयन्तो वशिनः सहस्रशः ।
हर्म्येऽतिरम्ये युवतीजनान्तिके
वशी स एकः शकटालनन्दनः || ५५० ॥ --द्रवंशा 'योऽग्नौ प्रविष्टोऽपि हि नैव दग्ध
रिछन्नो न खड्गाग्रकृतप्रचारः । कृष्णाहिरन्ध्रेऽप्युषितो न दष्टो
नाक्तोऽञ्जनागारनिवास्यो यः || ५५१ || - न्द्रला
वेश्या रागवती सदा तदनुगा पहुभी रसैर्भोजनं
शुभ्रं धाम मनोहरं वपुरहो नव्यो वयःसङ्गमः । कालोऽयं जलदाविलस्तदपि यः कामं जिगायादरात्
तं वन्दे युवतिप्रबोधजनकं श्रीस्थूलभद्रं मुनिम् ||५५२॥ा-शाहू० श्रीमतोऽपि शकटासुतं विचार्य
मन्यामहे वयममुं भटमेकमेव |
૧-૩ આ ત્રણ પદ્યો ઉપદેશતરંગિણી ( પૃ. ૮૯ )માં પણ નજરે પડે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org