________________
ગુચ્છક ]
સાનુવાદ
૧પ૯
" आने निम्बे सुतीर्थे कचवरनिचये शुक्तिमध्येऽहिवत्रे
औषध्यादौ विषद्रौ गुरुसरसि गिरौ पाण्डुभूकृष्णभूम्योः । इक्षुक्षेत्र कपायद्रुमवनगहने मेघमुक्तं यथाऽम्भ--
તત પાવે પગે નયનનનધ રામાણાતિ – અર્થાત જેમ આંબાને વિષે, લીંબડામાં, સુતીર્થમાં, કચરાના ઢગલામાં, શુક્તિની મધ્યમાં, સર્ષના મુખમાં, આષધી વગેરેને વિષે, ઝેરના ઝાડમાં, મેટા તળાવમાં, પહાડ ઉપર, પાંડ ભૂમિમાં, કૃષ્ણ ભૂમિમાં, શેરડીના ખેતરમાં તેમજ કષાયરૂપ વૃક્ષોના ઘાડા જંગલમાં મેઘમાંથી વરસેલું પાણી વિવિધરૂપે પરિણમે છે તેમ પાત્રને વિષે તેમજ કુપાત્રને વિષે નીતિપૂર્વક ઉત્પન્ન કરેલું એવું પિતાનું ધન અપાતાં તે જુદા જુદા વિપાકને પામે છે.
નિષેધચરિત્ર (સ. ૫)માં પણ સુપાત્ર-દાનને જ શ્રેયસ્કર કહ્યું છે. આ રહ્યો છે કે – __ " पूर्वपुण्यविभवव्यय बद्धाः, सम्पदो विपद एव विमृष्टाः ।
પત્ર ક્રમામા, તા, શાન્નિધર્વિધિદર ર૭ –વાગતા અર્થત પૂર્વ (ભવના) પુણ્યના માહાત્મ્યના નાશથી પ્રાપ્ત થયેલી સંપત્તિએને વિચાર કરતાં તે વિપત્તિઓ જ છે. જ્યારે તે સંપત્તિરૂપ વિપત્તિઓ હોય છે ત્યારે એ સંપત્તિઓનું પાત્રના હસ્ત-કમલમાં અર્પણ કરવું ( દાન દેવું) તે શાન્તિકારી વિધિ છે તેમજ તેમ વેદે અથવા બ્રહ્માએ જોયું છે.
અત્રે એ પણ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે પાત્રતા તે ફક્કા નામની જ ન હોવી જોઈએ, કિનતુ તે વાસ્તવિક–સાવર્થ હોવી જોઈએ. આ સંબંધમાં ઉપદેશતરંગિણી (પૃ. ૧૩)માંને નિમ્નલિખિત લેક મનનિય સમજાય છે – " भौमे मङ्गलनाम विष्टिविषये भद्रा कणानां क्षये
वृद्धिः शीतलिकेति तीव्रपिटके राजा रजःपर्वणि । मिष्टत्वं लवणे विषे च मधुरं रैकण्टिकाद्य (?) यथा પત્રવં નાણુ હરિ ના તથા નાર્થતઃ –શાર્દુલ
૧ “સ્ત્રધાઃ ” એ
પણ પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org