________________
૧૪૪
વિરચરસમંજરી
| ચતુર્થ
अष्टकर्मविनिर्मुक्त, प्रभोः पादप्रसादतः ।
कर्मविकल्पतो मुक्तं, प्राप्नोति परमं सुखम् ॥ १०७ ॥ નિર્વિકલ્પ મનને સુખ
ક્લે – “આઠ કર્મોથી મૂકાયેલા પ્રભુના ચરણની કૃપાથી કર્મ-વિકલ્પથી ત્યજાયેલું મન પરમ સુખ મેળવે છે.”—૧૦૭ આઠ કર્મો–
સ્પષ્ટી–(૧) નાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મિહનીય, (૪) વેદનીય, (૫) નામ, (૬) ગોત્ર, (૭) આયુષ્ય અને (૮) અંતરાય એ આઠ કર્મો છે. એના ઉચ્છેદથી કયા કયા ગુણને પ્રાદુર્ભાવ થાય છે તે વાત તેમજ કર્મની સિદ્ધિ એ હકીકત ન્યાયકુસુમાંજલિ (પૃ.૩૨-૩૩૨, ૨૩-૨૪)ના સ્પષ્ટીકરણ. માં મેં વિચારી છે, જ્યારે આ કર્મોને લગતી વિશેષ હકીકત આહતદર્શનદીપિકાના તૃતીય અધિકારમાં મેં આલેખી છે.
एवं विशुद्धधर्मेण, चित्तं भवति निर्मलम् ।
सर्व दुःखविनिर्मुक्तं, प्राप्नोति परमं सुखम् ॥ १०८ ॥ વિશુદ્ધ ધર્મના પાલનને પ્રતાપ
એ પ્રમાણે વિશુદ્ધ ધર્મથી મન નિર્મળ થાય છે અને સઘળાં દુખથી રહિત થયેલું તે પરમ સુખ પામે છે. ૧૦૮ ધર્મનું લક્ષણ –
સ્પષ્ટી-શ્રીઅમરચંદ્રસૂરિ ધર્મનું લક્ષણ દર્શાવતાં પક્વાનંદ મહાકાવ્યના બીજા સર્ગમાં ૧૭૬મા પદ્યમાં કથે છે કે –
" देहस्पृशां दुर्गतिपातकाभ्यां
धर्ता ततो 'धर्म' इति प्रतीतः। दानादिभेदैः स चतुःप्रकारપંખારવિતા ચતુર્થી ”-ઇન્દ્રવજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org