________________
૧૨૫
ગુચ્છક ]
સાનુવાદ धर्माद धनं धनात् कामः, कामात् सौख्यं प्रजायते ।
कार्यार्थी कारणं त्वं चे-दन्वेषयेस्तदा सुखम् ॥६४॥ સુખ માટે સંશોધન--
લે.--“ધર્મથી ધન, ધનથી કામ અને કામથી સુખ ઉત્પન્ન થાય છે. વારતે જે તે કાર્યને અથી હોય તે તેનું કારણ શોધ એટલે તને સુખ મળશે.”—૬૪
धर्म एव ब्रुडजन्तून् , कूपान्निर्गमको मतः ।
रज्जुरिवात्र भो तस्माद्, धर्मसेवापरो भव ॥ ६५ ॥ ધર્મનું શરણુ
લે. --“આ દુનિયામાં હે જીવ ! ધર્મ જ સંસારરૂપ) કુવામાં ડુબી જતા જેને તેમાંથી બહાર કાઢવા માટે દોરડા જેવો ગણાય છે, વારતે (ધર્મ) કરવામાં તું તત્પર રહે.”-૬૫
दारिद्रयभेदको धर्मः, सर्ववाञ्छितपूरकः ।
धर्मः कल्पतरुः साक्षाद् , धर्म एव सतां गतिः ॥६६॥ સુધર્મનું ગૌરવ
–“ધર્મ એ દરિદ્રતાને નાશ કરનાર છે અને સર્વ મનોરથને પૂરનાર છે. ધર્મ એ સાક્ષાત કલ્પવૃક્ષ છે. ધર્મ જ સજજનેની ગતિ છે.”—-૬૬ ધમને મહિમા–
સ્પષ્ટી–આ પ્રમાણે ગ્રન્થકારે પાંચ પ દ્વારા ધર્મને મહિમા ગાય છે, એ ઉપરથી ધર્મ એ આત્માનું આવશ્યક અંગ છે એવી પ્રતીતિ થઈ હશે. એને વિશેષ દઢ કરવા માટે ધર્મથી શું શું પ્રાપ્ત થાય છે તેનું દિગ્દર્શન કરી લઈએ. ધર્મ કરવાથી પ્રાણી ભૂપતિ બને છે. અરે તે બળરામ, વાસુદેવ, ચકવતી, દેવ, ઈન્દ્ર, અહમિન્દ્ર અને છેક અરિહંતનું પદ પણ પ્રાપ્ત કરે છે. આ 1 સરખાવો– " धर्माद धनं धनत एव समस्तकामाः
कामेभ्य एव सुखमिन्द्रियज समस्तम् । कार्यार्थिना हि खलु कारणमेषणीयं
ધ વિધેય શુતિ તવ સનિત ” વસન્ત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org