________________
૧૧૨ વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ સદગુરુનું સેવન–
બ્લે- “ દુષ્ટ) કર્મને રોકનારું એવું વન્દન (પાંચ મહાવ્રતોને પાળનારા શુઓને સદા કરવું, કેમકે તેમની તરફથી તને લાભ થાય છે.”–૪૮
अज्ञानं नाशयेल्लोके, आगमार्थ प्रबोधयेत् ।
यो हि मार्गप्रदाता स्यात्, स गुरुः सेव्यतां सदा ॥४९॥ પ્રસ્તુતની પુષ્ટિ---
– જે બુર લેકને વિષે અજ્ઞાનનો નાશ કરે, આગમના અર્થને બંધ કરાવે અને જે તે સાચા માર્ગના દાતા હોય, તે ગુરુની સદા સેવા કરવી.”–૪૯
पिता माता तथा भ्राता, भगिन्यादि कुटुम्बकम् ।
न रक्षेत् पततो जीवान, कृपालुं सुगुरुं विना ॥५०॥ ગુરુની રક્ષતા–
શ્લો-- “યાળુ ગુર વિના પિતા, માતા, ભાઈ, બેન પ્રમુખ કુટુંબ (ધર્મ) માર્ગથી ભ્રષ્ટ થતા જીવોને બચાવે તેમ નથી.'-૫૦
सुगुरूदितवाक्येभ्यो, यथा बोधः प्रजायते ।
न तथा कुगुरुभ्योऽस्ति, यतस्ते दूषिताः स्वयम् ॥ ५१ ॥ સુગુરુની વાણું--
શ્લે “સદગુરુઓનાં વાળેથી જેવું જ્ઞાન થાય, તેવું જ્ઞાન કુગુરુઓનાં વચનથી થતું નથી, કેમકે તેઓ જાતે દુષણસહિત છે.”—–૫૧ કુગુરુનું સ્વરૂપ
સ્પષ્ટી–સુગુરુ અને કુગુરુનું અંતર ધ્યાનમાં આવે તેટલા માટે આપણે નિમ્નલિખિત ત્રણ પર્વે વિચારીએ –
" वाङमात्रसाराः परमार्थवाह्या
न दुर्लभाश्चित्रकरा मनुष्याः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org