________________
૮૮
વૈરાગ્યસમ જરી
[ ચતુર્થ
ત્રીજો પ્રકાર છે. એવી રીતે સમ્યગ્દર્શનાદિપ સુમાર્ગને વિષે કુમાર્ગની બુદ્ધિ તે ચેાથેા પ્રકાર છે. આકાશ, પરમાણુ વગેરે અજીવ પદાર્થાને વિષે જીવની બુદ્ધિ તે પાંચમે પ્રકાર છે. ઉચ્છ્વાસાદિ પ્રાણિધર્મોના ઘટમાં અભાવ હાવાથી તે અજીવ છે, તેમ પૃથ્વીકાયાદિ જીવામાં આ ધર્મોનો અભાવ હોવાથી તે અજીવ છે, એમ જીવાને વિષે અજીવની બુદ્ધિ તે છઠ્ઠો પ્રકાર છે. છ પ્રકારના જીવનિકાયના વધથી અવિમુખ તથા અબ્રહ્મચારી એવા અસાધુઓને વિષે સાધુની બુદ્ધિ તે સાતમે પ્રકાર છે. આળપણાથી દીક્ષા લીધેલી હાવાથી એમને પુત્ર નથી, અનુપુત્રસ્ય ગતિનîપ્તિ એ સૂત્રથી એમના ઉદ્ધાર થનાર નથી, વળી એએ સ્નાન પણ કરતા નથી, વાસ્તે અસાધુ છે એમ બ્રહ્મચર્યાદિ ગુણાથી અલંકૃત સાધુઓને વિષે અસાધુની બુદ્ધિ તે આઠમે પ્રકાર છે. લેાક-વ્યાપારમાં પ્રવૃત્ત અને કર્માથી રહિત નહિ એવા જનને વિષે મુક્તની બુદ્ધિ તે નવમે પ્રકાર છે. સમગ્ર કર્માથી રહિત, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યથી વિભૂષિત મહાનુભાવાને વિષે અમુક્તની બુદ્ધિ તે દશમા પ્રકાર છે.પ મિથ્યાત્વથી હાનિ—
આ પદ્યમાં ગ્રન્થકારે મિથ્યાત્વને દુ:ખદાયી કહ્યું છે તે યુક્ત છે. આ સંબંધમાં ચેાગશાસ્ત્રની સ્વાપર વૃત્તિના ૫૮ મા પત્રમાં પ્રકાશાયું છે કે— ૬ મિથાસ્તું મો જોશો, મિથ્યાસ્ત્ર વË સમઃ ।
મિયાણં પ્રમ: શત્રુ-મિથ્થાસ્ત્ર પમ ત્રિષર ।।!!!---અનુવ जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वान्तं रिपुर्विषम् ।
કવિ નમ્મસ દ્વેષુ, મિથ્યાત્વચિદિસ્મિતમ રા’--અનુ॰
અર્થાત્ મિથ્યાત્વ સૌથી મોટો રોગ છે. એ ઉત્કૃષ્ટ અંધકાર છે. એ મેટામાં
નિમ્ન-લિખિત પદ્યગત કલ્પના ભ્રાન્તિમૂલક છે
ક્ષિતિ-નઇ-પવન-ટુતારાન-ચનેમાના-ડડારા-ચન્દ્ર-સૂર્યાTM
|
इति मूर्त्तयो महेश्वरसम्बन्धिन्यो भवन्त्यष्टौ ॥"
૨ જોકે આ સાધુએ સર્વ પાપનું સેવન કરે છે, છતાં બ્રહ્મ-મુદ્રાનું તે ધારણ કરતા હાવાથી સાધુ છે.
૩ “ અળિમાવવિધ પ્રાત્ત્વ-શ્ચર્ય કૃતિનઃ સવા |
ck
मोदन्ते निवृतात्मानस्तीर्णाः परमदुस्तरम् ॥"
૪ અનાદિત્વ હોવાને લીધે જેમ આકાશ અને આત્માના સયાગને ઉચ્છેદ અસંભવિત
છે, તેમ જીવના અને અનાદિ કર્મના સંયોગને નષ્ટ કરવા તે અશક્ય છે. આથી મુક્ત જીવા સંભવતા નથી, અથવા મુકાતી ઓલવાઇ ગયેલા દીપક સાથે તુલના થતી હોવાથી આત્માનું અસ્તિત્વ નહિ રહેતું હોવાથી મુક્ત નથી.
૫ આ વિવેચન તેમજ ટિપ્પા સ્થાનોંગ-વૃત્તિ અનુસાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org