________________
ચતુર્થ ગુચછક–તત્વત્રથી
-
सुदेवः सद्गुरुधर्म, एतत् तत्त्वत्रयं परम् । ज्ञात्वा दृढस्थित कार्य, चेतसि येन प्राप्स्यसे ।। १॥ सम्यक्त्वं निर्मल रत्नं, दुर्लभ भवनीरधौ।
यदने लौकिकं रत्नं, काचवण्डायतेऽखिलम् ॥२॥-युग्मम् સમ્યકત્વની પ્રાપ્તિ
લે --“સુદેવ, સુગુરુ અને સુધર્મ એ ઉત્તમ તત્ત્વ-ત્રયીને જાણીને (હે ચેતન ) ચિતમાં તેને દૃઢ રિથતિવાળું બનાવ જેથી કરીને નિર્મળ, સંસારસાગરમાં દુર્લભ અને જેની આગળ સર્વ લૌકિક રત્ન કાચના કકડા જેવા થઈ રહે છે તેવું સમ્યક્તને તું મેળવી શકીશ.”—-૧
कुदेवं कुगुरुं ज्ञात्वा, कुधमै त्वं तथा सदा ।
મિર્ઝવૅતઃ!, રે તિe: તતઃ સારૂ કદેવાદિને ત્યાગ–
પ્લે --“કુદેવ, કુગુરુ અને ધર્મને આ (એટલે છ પધમાં સૂચવવામાં આ વનારાં) લક્ષણેથી જાણીને તે ચિત્ત ! તું તેનાથી સર્વદા આનંદપૂર્વક ર રહેજે.”- ૩
सुदेवं सुगुरुं ज्ञात्वा, सुधमै भावतः पुनः।
सेवस्व नित्यमेतानि, त्रीणि तत्त्वानि लक्षणैः॥४॥ સુદેવાદિની ઉપાસના--
લે --“સુદેવ, સુગર અને સુધર્મને લક્ષણપૂર્વક જણને એ ત્રણ તત્ત્વોને તું નિરતર ભાવથી ભજ. –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org