________________
વૈરાગ્યરસમંજરી
[ દ્વિતીય પ્રસન્ન થા. દુષ્ટ વિકલ્પોના સમૂહો વડે તું મને શા માટે સંસાર (કૂપ)માં નાંખે છે? હું તારી પાસે હાથ જોડીને ઊભો છું (અને તેને પ્રાર્થના કરું છું) કે તું મારા ઉપર મહેરબાની કર, શુભ વિકલ્પને આશ્રય કર અને આપણી મિત્રાચારીને સાર્થક કર; કેમકે નરકથી ભય પામું છું.
नियम्य निजमात्मानं, रागद्वेषविनिग्रहः। विहितो नैव ध्यानाग्नि-र्दग्धकर्माऽपि नाभवत् ॥४३॥ न तथा विषयास्त्यक्ता, मानसं न वशीकृतम् ।
તતઃ વિની મૂ!, મુત્તરશે પુનઃ પુનઃ? કાનપુષ્પ ફોગટ ફાંફાં—
લે–પિતાની જાતને કાબુમાં રાખીને તે રાગ અને દ્વેષને દબાવી દીધા નથી જ, તેમજ ધ્યાનરૂપ અગ્નિ વડે તેં કર્મોને બાળ્યાં પણ નથી. વળી તેં વિષયને પણ ત્યાગ કર્યો નથી જ તથા તે મનને વશ કર્યું નથી જ, તો પછી મૂર્ખ ! વારંવાર તું સિદ્ધિના સુખની કેમ ઈચ્છા કરે છે ? –૪૩ ૪૪
गृह्णन्मेधैः प्रविशद्भि-नंदीनीरश्च नीरधिः । अपकर्षे न चोत्कर्ष, भजत्यत्र कदाचन ॥४५॥ एवं भोगा-ऽपभोगैर्न, चित्तोत्कर्षा-ऽपकर्षकौ ।
भजसे त्वं समत्वेन, भावी रत्नाकरस्तदा ॥४६॥-युग्मम् રત્નાકર બનવાનો ઉપાય
લે“(સમુદ્રમાંથી જળને) ગ્રહણ કરતા એ વડે અપકર્ષને કે નદીએનાં પોતાનામાં પ્રવેશ પામતાં જળ વડે ઉત્કર્ષને આ લેકમાં જેમ સાગર કદાપ ભજતો નથી, તેમ ભેગ(નાં સાધને મળવાથી) ઉત્કર્ષને અને તેના અભાવમાં અપકર્ષને હે ચિત્ત ! તું નહિ ભજે અને સમભાવે રહીશ ત્યારે તું રત્નાકર થઈશ.”—૪૫-૪૬
प्रकृत्या चपलानश्वान्, पञ्चेन्द्रियस्वरूपकान्। विवेकरश्मिना चेतः !, सुखार्थी चेद वशीकुरु ॥४७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org