________________
ન્યાયકુસુમાંજલિ.
[ પંચમસમગ્ર મનુષ્યની ઉત્પત્તિસ્થાનરૂપ નિ ચાદ લાખ પ્રકારની છે. ચાદ લાખ પ્રકારની નિઓમાંથી ચદ લાખ કરતાં વધારે મનુષ્યો ઉત્પન્ન થાય, એમાં કંઈ વાંધો નથી. પરંતુ સર્વ મનુષ્યોની ઉત્પત્તિસ્થાનરૂપ બિઓનું સાધમ્ય-વૈધમ્ય જોતાં તે યોનિઓ ચૌદ લાખ પ્રકારની છે, એમ શાસ્ત્રકારેનું કથન છે. રૂપ, રસ આદિ સ્વરૂપથી જે નિઓ પરસ્પર સરખી હેય તે બધી એક પ્રકારની કહેવાય. આવી રીતે પ્રસ્તુત લેકમાં છવ
નિઓની સંખ્યા બતાવી છે; નહિ કે જીવોની સંખ્યા, એ ધ્યાનમાં રાખવું. जीवभेदानालोच्य तेषां मुक्ति-सम्बन्ध विचारयतिएवं सन्ति निरन्तका* स्तनुभृतो भव्या अभव्या द्विधा
भव्या योग्यतया मताः शिवपदेऽभव्यास्तु नैवंविधाः । कुम्भाहाप्यखिला न मृत् कलशतामासादयेत् कहिचित्
मोक्षार्थोऽप्यसुमान् तथा न सकलो निर्वाणमासादयेत् ॥१२॥
Thus there are infinite souls. They are divided into two groups-the Bhavyas and the Abhavyas, Those who have the capacity of being liberated are called Bharyas, where as those who lack it are termed Abhavyas. Just as at no place clay though fit for a pitcher is transformed into it, so all those beings that are fit to attain salvation cannot get the final beatitude. ( 12 )
Notes:-The living beings are divided into two groups, the Bhavyas and the Abhavyas. The number of the living beings of each of these kinds is infinite and the number of the living beings of the latter is immensely bigger than that of the former.
* મનન્ત: |
80,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org