________________
ન્યાયકુસુમાંજલિ,
विकटतम प्रसंगेsपि भगवच्छासनं न मोक्तव्यम् - चेत्तोयेऽश्मा तरति तरणिश्वोदियाचेत्प्रतीच्यां निर्धात्वङ्गं यदि नृषु भवेद् धातुमञ्चामरेषु । खादुत्तीय-पदिशतितरामीश्वरीभूय साक्षात्
कश्चिन्मयी तदपि भगवन् ! त्वां कदाचिन्न मुचे ॥ ४४ ॥
Oh God, I will never forsake thee, even if a stone were to float on water, the sun were to rise in the west, body of man were to be free from secretions, that of gods were to be affected with these (i. e, a man were to be turned into a god and a god into a man) and some conjurer were to assume thy form and descend from the sky and were to give a great deal of advice. ( 44 ) ભગવાનના શાસનની અંદર સ્થિર રહેવું—
“ જો પથ્થર જલમાં તરે, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, મનુષ્યનું શરીર ધાતુરહિત થાય અને દિવ્ય શરીર ધાતુમાન થાય અને ક્રાઇમાયાવી સાક્ષાત્ ઇશ્વરરૂપ લઈ આકાશમાંથી ઉતરી આવે અને ખૂબ ઉપદેશ આપે તે પણ હે ભગવન્ ! હુ' તને છેાડનાર નથી. ”.
—૪૪
*
*
*
*
*
*
*
*
*
Jain Education International
*
*
*
280
*
*
*
*
પ્રકીર્ણક-વિચાર એ નામના ચતુર્થ સ્તબક પૂર્ણ થયા. આમાં અહિંસાનું સ્વરૂપ, વેદના પ્રામાણ્યસંબધી આલાયના, મૂર્ત્તિ-પૂજાની સિદ્ધિ અત્યાદિ વિવિધ વિષયેા લેવાયા. હવે મેક્ષમા પર પ્રકાશ નાખનારા પંચમ ( અંતિમ ) સ્તંબકમાં આવીએ.
[ ચતુ
*
*
*
For Private & Personal Use Only
*
www.jainelibrary.org