________________
રતબક] Nyaya-Kusumanjali સદ્દભૂત દેવ-ગુરૂ-ધર્મનો સમુચ્ચય
જે પરમેશ્વર રાગી હેય, ગુરૂ બ્રહ્મચર્યથી ભ્રષ્ટ હોય અને ધર્મ દયા રહિત હોય તે પછી અહા ! શું દુઃખની વાત કરીએ ? કિન્તુ, મધ્યસ્થપણે વિચાર કરવાથી ભગવાન વિતરાગ, ગુરૂ ચારિત્રયુક્ત અને ધર્મ કૃપાવાન હોવા જોઈએ, એ વાત હૃદયમાં વજલેપની માફક ચેટી જાય છે. ”– ૩૨
સ્પષ્ટી, ટુતિworfધારણ ધર્મ કરતે. અર્થાત દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરે તે ધર્મ. ધર્મ એ આત્માની સ્વાનુ ભવગમ્ય વસ્તુ છે. જ્યારે કિલષ્ટ કર્મોના સંસ્કારે દૂર થાય છે, ત્યારે રાગદ્વેષનું જોર નરમ પડે છે અને અંતઃકરણ શુદ્ધ થાય છે. આ અન્તઃકરણની શુદ્ધિને ધર્મ સમજો. આ ધર્મને પ્રાપ્ત કરવાને જે દાનપુણ્યાદિક ક્રિયાઓ કરવામાં આવે છે, તે પણ ધર્મ રાજાને પરિવાર હોવાથી “ધર્મ” કહેવાય છે. ધર્મની વ્યાખ્યા કરતાં જૈનાચાર્ય હરિભદ્રસૂરિ કહે છે કે
" पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । ___ अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् " ॥
(અષ્ટક) અર્થાત-અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ અને બ્રહ્મચર્ય આ પાંચને દરેક ધર્મવાળા પવિત્ર માને છે. देवं लक्षयन तत्पूजाप्रकारं निवेदयति
सर्वज्ञो विजिताऽखिलाऽऽन्तररिपुत्रैलोक्यसंपूजितः ___ सत्यार्थपतिपादकश्च भगवान् निर्धार्यतां नामभिः। . વિદg-ત્રહ્મ-મરા-શા-નિના-વ-તીર્થનાથામિ
र्नाम्ना स्थापनया तमर्चत जनाः! द्रव्येण भावेन च ॥३३॥
One who is omniscient, who has conquered all the internal enemies, who is an object of worship for the three worlds and who is the propounder of truth is called God. He may be given several names
શિ60
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org