________________
ન્યાયકુસુમાંજલિ
[દિતીય It is not reasonable to accept that consciousness B an attribute of senses; for, think over as to whence he knowledge in the form of remembrance of an object seen by one is possible for another. If Bhavendriyas are considered by you as having conscipusness, the Jainas also hold the same opinion. (22)
Notes :-- According to Jainism the sense-organs (Indriyas ) are five, viz. the skin, the tongue, the nose, the eye and the ear. Mind is not considered as an Indriya, Again the Indriyas are of two kinds : (1) Dravyendriyas and (2) Bhavendriyas. The internal and the external form of an Indriya, i, e, the physical sense-organ is called a Dravyendriya. Bhave. ndriya connotes two things-Labdhi and Upayoga. The former means the power of perception and the latter, what is ascertained by means of this power. ઇન્દ્રિએ પણ આત્મા નથી
“ઈન્દ્રિમાં ચે ન્યને સ્વીકાર કરે તે યુક્ત નથી, કારણ કે ચક્ષુને નાશ થયે છતે રૂપનું સ્મરણજ્ઞાન કેમ થઈ શકે, તે જુઓ, અન્ય જોયેલી વસ્તુનું સ્મરણ અન્યને ઘટી શકે નહિ. જે ભાજયને ચૈતન્યાત્મક માનતા હે, તો તે જે દિશનકારેને સંમત છે.”—૨૨
સ્પષ્ટી, દ િપાંચ છે–પાશનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, નેન્દ્રિય અને કર્ણયિ. એઓના અનુક્રમે સ્પર્શ, રસ, ગધ, રૂપ અને શબ્દ એ વિષયે છે.
ઈન્દ્રિયોને આમા માનવા જતાં એ દોષ સ્પષ્ટ દેખાય છે કે ચક્ષુથી જોવાયેલ વસ્તુનું સ્મરણ, ચક્ષુ ચાલી ગયા પછી નહિ થઈ શકે, કેમકે વસ્તુનું દર્શન જેને થયું હતું તે ચક્ષુ તે ચાલી ગઈ, એટલે ચક્ષુથી તે દેખાયેલ વસ્તુનું સ્મરણ થવાની આશા રખાય જ નહિ. તેમજ બીજી
80
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org