________________
7.1915. ) Nyāya-Kusumānjali કેના ઉપરની કરૂણાને લઈ ઈશ્વર સૃષ્ટિ રચે ? જે કહેશે કે જીવો ઉપરની કરૂણને લીધે તે સૃષ્ટિની પૂર્વે શરીર અને વિષયોની ઉત્પત્તિ નહિ હોવાને લીધે સ્વતઃ દુઃખરહિત-સુખી સ્થિતિમાં રહેલા જીવો ઉપર શી કરૂણા કરવાની હતી ? બીજો પક્ષ પણ ઘટી શકતો નથી, કારણ કે પૂર્ણ કૃતાર્થ એવા ઈશ્વરને કોઈ પણ પ્રયજન ઘટી શકતું નથી.”—૧
कारुण्यार्णव ईश्वरो न सुखवत् कुर्वीत विश्वं कथं ? जीवाऽदृष्टवशात् सुखासुखफलाभोगे किमीशा कृतम् ? । सौख्याद्यर्पण ईरितानि कुरुते कर्माणि चेन्नेशं सत्कार्य तदभाव एव हि भवेत् शुद्धः सुखी प्राणभृत् ॥२॥
How is it that God, the sea of mercy does not make the universe happy? If ( it be argued that ) the living beings experience pleasure or pain owing to their Karmans, what has God done ? (If it be replied that He causes Karmans to give pleasure etc., such an act is not laudable, for in its absence, the soul would remain pure and happy. (2)
Notes :-To say that Jivas experience pleasure or pain according to their Karman will lead to the conclusion that the souls and the Karmans are uncreated and thus there arises a question as to what God created. In reply to this it cannot be said that God at least causes Karmans to act, for that is not a desirable act.
“ ઇશ્વરને જગકર્તા માનીએ તે તે કરૂણાસાગર ઈશ્વર જગતને સુખી કેમ ન બનાવે? જો એમ કહેતા હોય કે સુખ અને દુઃખ રૂ૫ ફળ છે પિતાના કમને લીધે ભેગવે છે, તે પછી ઈશ્વરે શું બનાવ્યું ? આના પ્રત્યુત્તરમાં જે એમ કહેવામાં આવે કે સુખ-દુઃખ આપનાર કર્મો
68
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org