________________
Nyaya-Kusumānjali
[ પ્રથમ
reaches the maximum limit, cold gets completely destroyed. Similarly, if the cause or causes bringing about the the decrease in Karmans were to operate Here it must fully, Karmans can no longer exist. be borne in mind that though Karmans taken collectively are connected with Jiva from time without beginning, no particular Karman is so. Moreover, the number of particular Karmans of this type is infinite.
અનાદિ કર્માતા ક્ષય કેમ થઈ શકે ?—
“ અનાદિ કાળના કર્મના સમૂહને સર્વથા ધ્વસ કેમ થઇ શકે ? એ પ્રશ્નના જવાબમાં સમજવું કે—અપચયને પ્રાપ્ત થનાર પદાર્થોના સર્વ પ્રકારે નાશ થાયજ છે. રાગાદિક કને! પણ અપચય ( હાનિ ) સર્વ મનુષ્યેાને પ્રત્યક્ષ હાવાથી અસિદ્ધ નથી; તેથી અનાદિ કમળના સમૂહના પણ ક્ષય થવા યુકત છે. ”—૧
સ્પષ્ટી સંસારના મનુષ્યા તરફ દષ્ટિપાત કરતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે—કાઈ માણસને રાગ-દ્વેષ અધિક પ્રમાણમાં, તેા કાષ્ટકને એછા પ્રમાણમાં જોવામાં આવે છે. આવી રીતની રાગ-દ્વેષની વધઘટ હેતુ વિના સંભવી શકે નહિ. આથી માની શકાય છે કે જે હેતુથી વધઘટવાળી ચીજ ઘટે છે, તે હેતુની પૂરેપૂરી સામગ્રી પ્રાપ્ત થતાં તેના સદંતર નાશ થાય છે. જેમ પે!ષ માસની પ્રબળ ટાઢ બાળ સૂર્યના મંદ મંદ તાપથી ઘટતી હતી વધું તાપ પડયેથી તદ્દન ઉડી જાય છે, તેજ પ્રમાણે વધઘટવાળા રાગ-દ્વેષ દોષા, જે કારણથી ઓછા થાય છે તે કાર, સંપૂર્ણ રૂપમાં સિદ્ધ થતાં, તે સમૂલ નાશ પામે એમ માનવામાં કાઈ પણ જાતની હાનિ નથી. શુભ ભાવનાએાના એક સરખા પ્રવાહ થી રાગદ્વેષ બહુજ શિથિલ થઇ જાય છે અને એજ શુભ ભાવનાઓ જધારે વધારે મજબૂત થાય છે અને જ્યારે આત્મા ધ્યાનાવસ્થામાં લીન થાય છે, ત્યારે રાગ--દ્વેષને સંપૂર્ણ ક્ષય થાય છે. રાગ-દ્વેષને સંપૂર્ણ ક્ષય થતાં સનતાને પ્રાદુર્ભાવ થાય છે.
6
41
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org