________________
ખક. ]
Nyaya-Kusumänjali,
ખતાવ્યું. વળી ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન, સંજ્ઞા વગેરે લક્ષણેાથી માલૂમ પડતા પદાર્થ જીવજ છે. અને પુણ્ય અને પાપનુ ભાજન એવા જીવ જો ન હાય તો યજ્ઞ, દાન વિગેરે ક્રિયા નિષ્ફળ જવાને! પ્રસંગ પ્રાપ્ત થાય છે, કે જે હકીકત દૃષ્ટ નથી; વાસ્તે જીવ છે એમ માનવુ જોઇએ. જેમ ક્ષીરમાં ધૃત, તિલમાં તેલ, કાષ્ઠમાં અગ્નિ, પુષ્પમાં સુગંધ, ચંદ્રકાન્તમાં અમૃત રહે છે તેજ પ્રમાણે આત્મા દેહમાં રહે છે; પણ તે તેનાથી પૃથક્ છે. “ સહૈ સર્ચ આત્મા જ્ઞાનમય ” ઇત્યાદિ શ્રુતિ વડે કરીને પણ આત્માનું સ્ફુટ રીતે આસ્તત્વ પ્રભુએ સમર્થન કર્યું. વિશેષમાં, “ એદનની જેમ આ સરાર ભાગ્ય છે વાસ્તે તેના કાઇ ભાતા હાવે જોઇએ. આવા પ્રકારના અનુમાનેથી પણ આત્મા છે એમ પ્રભુએ સિદ્ધ કરી બતાવ્યું. આથી ઇન્દ્રભૂતિ નિઃસ ંદેહ થયા અને પોતાના શિષ્યા સહિત તેમણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી.
અગ્નિભૂતિ.
પોતાના વડીલ અન્ધુ ઇન્દ્રભૂતિને પરાજિત થયેલ સાંભળીને અગ્નિભૂતિ પ્રભુની પાસે વાદાર્થે આવ્યા. તેમને પ્રભુએ કહ્યું કે તને કર્મ છે કે નહિ ?” એવા સંદેહ્ર છે. “ પુરુષ ટ્વનિ સર્વે ચદ્રમૂર્ત વખ્ત માન્યમ એ શ્રુતિના આધારે, · કર્યું નથા ' એમ આગ્નભૂત માનતા હતા અને તેઓ આ શ્રુતિના એવા અર્થ કરતા હતા કે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ બધું આત્માજ છે. આથી કરીને તેમના હથમાં કર્મ, ઈશ્વર વિગેરે હાવા વિષે અવિશ્વાસ ઉત્પન્ન થયેા હતેા. વળી એ અવિશ્વાસના સમર્થનમાં એ પણ યુક્તિ એમના હૃદયમાં રમતી હતી કે સૂત્તકના અમૃત્ત આત્મા સાથે કેવી રીતે સબંધ ઘટી શકે ? અને મૂત્ત કમ અમૃત્ત આત્મા ઉપર અનુગ્રહ કે ઉપદ્માત કેવી રીતે કરી શકે ? કારણ કે અમૂત્ત આકાશને મૂર્ત્ત ચન્દનાદિકના વિલેપનથી નથી થતા અનુગ્રહ કે ખડ્ગાદિકના ખડથી નથી થતા ઉપધાત. આ યુતિ વડે ક નથી' એવું અનુમાન તેઓ કરતા હતા. આ અર્થે ખાટા છે એમ કહી પ્રભુએ સત્ય અથ કહી બતાવ્યેા કે આ શ્રુતિ પુરૂષસ્તુતિપરજ છે. કારણ કે વેદે ત્રણ પ્રકારનાં છે.કેટલાંક વિધિપ્રતિપાદક, જેવી રીતે કે “ સ્વધામેનિ ઝુહુઁચાત્ ” અર્થાત્ સ્વર્ગાભિલાષીએ અગ્નિ હેમ કરવા; કેટલાંક અનુવાદપરક છે, જેમકે द्वादश मासाः
23
Jain Education International
For Private & Personal Use Only
"6
ܙܕ
www.jainelibrary.org